________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રતા સતીઓ ૨-૦-૦ (૧૮૭) વેશે મરી. ૧ કાળ બહુ ભમીયે સંસાર, કુણુ પુરી છઠો અવતાર મહોતેર લાખ પુરવને આય, વિપ્ર ત્રિદડીક વેશ ધરાય; સૈધર્મ મધ્ય સ્થિતિયે થયો, અમે ચૈત્ય સન્નિવેશે ગ; અગ્નિત દ્વિજ ત્રિદંડીયો, પુર્વ આયુ લખ સાઠે મુઓ. ૩ મધ્ય સ્થિતિ સુર સ્વર્ગ ઇશાન, દશમે મંદિરપુર દિજાણ; લાખ છપન્ન પુ. રવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સ્વર્ગ મધ્યાયુ ધરી; બારમે ભાવે વેતાંબી પુરી; પુરવ લાખ યુમાળીસ આય ભારદ્વાજ નિદડીક થાય, ૫ તેરમે
થે સ્વગે રમી, કાળ ધણો સંસારે ભમી, ચઉદમે ભવ રાજગૃહી જાય, ચેત્રીસ લાખ પુરવનેઆય. ૪ થાવર વિપ્ર ત્રિદંડી થ, પાંચમે સ્વર્ગ મરીને એક સોળમે ભવ કેડ વરસ સમાય રાજકુમાર વિશ્વભુતી થાય. ૭ સંભુતિ મુનિ પાસે અણગાર, દુકકર તપ કી વરસ હજાર; માસખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા, ૮ ગાયે હણ્યા મુનિ પયિા ધયા, વૈશાખનંદી પિતરીયા હશ્યા; ગે મુંગે મુની ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતિ ધરી. ૯ તપ બળથી હું બળ ધણી, કરી નીઆણું મુની અણસાણી, સતરમે મહાશકે સુરા, શ્રી શુભ વીર સત્તર સાગશે. ૧૦
For Private And Personal Use Only