________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮) મચાવના બાંધકામને એકટ ૦-૪-૦ શ્વર છે ૭. ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભક્તિ અવધારીરે બુદ્ધિસાગર ગુરૂ જ્યકારી જિનેશ્વર૦ ૮.
ગહુંલી ૧૩૮ મી.
ચુનડી. હાંજી સમકિત પાલે કપાસને, હજી પૅજણ પાપ અઢાર; હાંજી સુત્ર ભલુંરે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર હાંજી શીયળ સુરંગી ચુનડી.લાહાંજી ત્રણ ગુત્યિ તાણે તાણે, હાંજી નલીય ભરી નવ વાડ; હાંજી વાણ વાણ રે વિવેકન, હાંજી ખેમા ખુંટીય ખાય છે હજી શી. મારા હાંજીમુલ ઉત્તર ગુણ ઘુઘરા,
હાંછેડા ત્રણેને ચાર; હાજી ચારિત્ર ચંદે વચ્ચે ધરે, હાંજી હંસક મેર ચાર છે હાંજી શી. ૩ હાજી અજબ બિરાજે ચુન ડી, હાંજી કહે સખી કેટલું મુલ્ય હાંછલાખે પણ લાભે નહીં, હાં એહ નહીં સમ તેલ હાંજી શી૪ હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી હજી બીજી રાજુલ નેટ હાંજી ત્રીજી ગજસુકુમાલજી, હાજી ચોથી સુદર્શન શેઠ છે હાંજી શી | ૫ હાજી પાંચમી જંબુ સ્વામીને, હાંજી છડી અને અણગાર; હાંજી સાતમી મેવ
For Private And Personal Use Only