SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) ગલી. ૫૪ अमूल्य सत्य बोध. ( ઓધવજી સંદેશ કહેશે શ્યામને–એ રાગ. ) મુનિ ગુરૂને વંદન કરવું ભાવથી, વિનય ભક્તિથી સાધક સિદ્ધિ થાય છે; પ્રશસ્ત પ્રેમે દેવગુરૂને સેવીએ, તન મન ધનથી સેવ ધર્મ સદાય જે. મુનિ ૧ ભેદ જ્ઞાનથી ભાવે આત્મસ્વરૂપને, અનંતશક્તિ ચેતનની પ્રગટાય જો; સર્વકાલમાં ચિદાનંદ ચેતન કર્યો, ચેતન શાને વસ્તુ સર્વ જણાય છે. મુનિ ૨ આત્મજ્ઞાનથી અળપાશે મિથ્યાપણું, અંતરના ઉપગે સાચે ધર્મ જે ધામધૂમથી ધમાધમી ચાલી રહી, રાગ દેષથી બાંધે છે કર્મ જે. મુનિ ૩ સગુણદષ્ટિ સદગુણ ધારી લીજીએ, ઉચ્ચભાવથી ભાવે આતમ દ્રવ્ય જે હેય ને ઉપાદેયના જ્ઞાનથી, સાચું તે મારું માને કર્તવ્ય છે. મુનિ ૪ ઉપશમ સંવર વિવેક રત્ન વિચારીએ, સમતાભાવે કરીએ આતમ જ્ઞાન જે; ભાવયાથી સત્ય ધર્મ અવધારીએ, આત્મન્નતિનું કારણ જાણે ધ્યાન જે. મુનિ ૫ દુનિયામાંહિ દેને સદ્દગુણે ભર્યા, જેને જે રૂચે તે લેતા ભવ્ય જે For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy