SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( xk ) ગહુ લી. ૪૩ मुनिवरनो श्रावकने उपदेश. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાંહિ શિદાર જો. એ રાગ. ) સદ્ગુરૂ સુનિવર શ્રાવકને ઉપદેરો જો, પડા ન શ્રાવક પાપકમના લેશે જો; દેવગુરૂનું આરાધન નિર્શાદન કરી જો. જિનવાણી સાંભળશા ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતા સાંભળતાં શ્રદ્ધા નિર્મલી જો. શ્રવણ કરીને મનમાં સાચુ રાખા જો, માહદશાને ટાળી સુખડાં ચાખા જો; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિર્હાદન જો, જોરા તે વર્તે છે જલથી ભિન્ન જો; સસારે લેપાતા નહીં શ્રાવક ખરા જો. શ્રાદ્ધવિધિમાં શ્રાવકના અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેના વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો. સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહુણમાં વર્તે જેનુ ચિત્ત જો; ગુરૂની આણા પાળે શિર સાટે ખરો જો. ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, ઢાષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચારો જયણાથી ભર્યા જો. For Private And Personal Use Only ૧ ર *
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy