________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રિદ્ધાળુ. ૨
શ્રદ્ધાળુ, ૩
શ્રદ્ધાળુ. ૪
(૩૯) જિનવર દેવ ગ્રહ્યાથી તેહ અનાથ છે, અનાથ નહીં કહેવાતો શ્રાવકપુત્ર જે; કરે કમાણી ન્યાયવૃત્તિ સંસારમાં, સતે ચલાવે છે ઘરનું સૂત્ર જે. મુનિની પાસે વ્રત ઉચ્ચારતા ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાન જે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતો તેનું બહુમાન જે. સત્ય મનોરથ મુનિવ્રતના દીલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર જે; જલ પંકજવત ન્યારે અન્તરથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતાર જે. વ્યવહારે સમક્તિની શ્રદ્ધા સાચવે. જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન જે; સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચે ભાવથી, સંકટ પડતાં કદી ન થાવે દીન જો. સદ્દગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂસાક્ષીએ કરતો પ્રત્યાખ્યાન જે; પ્રતિક્રમણ સામાયક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુલતાન જે. નિન્દા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ જે; ચારી જારી પાપ કરે નહિ સ્વપ્નમાં, જૈન ધર્મને વધતે તેથી તેલ જો. જિનપ્રતિમાને પૂજે જે બહુમાનથી, જિનની આણુએ સમજે તે ધર્મ જો;
શ્રદ્ધાળુ. ૫
શ્રદ્ધાળુ. ૬
શ્રદ્ધાળુ ૭
For Private And Personal Use Only