SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) ગહુ લી. ૩૨ लक्षाधिपतिओने हितशिक्षा. ( ઓધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. ) હે લક્ષાધિપતિએ જગમાં શું રહ્યા, કયાંથી આવ્યા ને કયાં જાશે। ભવ્ય જો; શાને માટે જન્મ્યા જાગી જાણજો, સમજો જગમાં શું સારૂ કન્ય જો. શેર્ એક દારૂના નીશા જે ચઢે, લાખાપતિને તેવું ધનનું ધેન જો; ધનના ધેને ઘેરાયો અહુ કારમાં, એવા નરને સમતાનું હું ચેન જો. ગાડી વાડી લાડીમાં ગુલતાન છે, પૈસા માટે પાપ કરે નિશદિન જો; વૈરાગ્યે મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વર્તે વૃત્તિ લયલીન જો. પૈસાને પરમેશ્વર માન્યા પ્રેમથી, સ્ત્રીને ગુરૂ માની કરતા તસ સેવ જો; રાત દિવસ લેાભે લલચાયા લાલચુ, એક ચિત્તથી સેવે નહિ જિનદેવ જો. ધર્મ કર્મને મૂકી ક્યાં અથડા છે, પઢવી પુઅે મળતું શું ઉપમાન જો; દુનિયાના માને શું મન મલકાઓ છે. લક્ષ્મી દેખી શું થાવા ગુલતાનજો. મરતાં લક્ષ્મી સાથ ન આવે જાણ જો, હાય હાય કરતા જાઇશ તુ એક જો; For Private And Personal Use Only હે લક્ષા. ૧ હે લક્ષા. ૨ હે લક્ષા. હે લક્ષા. હે લક્ષા. ૩
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy