________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
પ્રતિક્રમણ ઢા ટકનું' કરે, નહીં મીએ કદી જુગાર, વારંવાર પશુસણ નહીં મળે, લડ્ડી માનવતા અવતાર. જેવું કરવા તેવુ પામશેા, જાણા આ સૌંસાર અસાર, જીવ એકલા આવ્યા એકલા, જશે પદ્ભવમાં નિર્ધાર પાપ કર્મ કરી ધન મેળવ્યુ, તેતે સાથ ન આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. ઘડી લાખ ટકાની વહી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું પરમ પસણુ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સધમાં હું અપાર.
ગહુલી ૨૩
हितशिक्षा.
( આધવજી સદેશા કહેશેા શ્યામને. એ રાગ. ) સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધો મનમાં હેત ધરી નરનારો; પ્રભુ ભક્તિ શ્રદ્ધાથી સુખડાં પામશા, હરતાં ફરતાં ગણજો મન નવકારો. નિન્દા ચાડી ચુગલી કરવી વારજો, દ્વેષ કરે નહિ શત્રુપર તલભારજો; આળ ન દેવું પરના ઉપર વૈરી, પેટ ભરીને કરશે! નહીં આહારજો. નિજ શક્તિ અનુસારે લક્ષ્મી ધર્માંમાં, વાપરવી લહી માનવ ભવ અવતારજો, હળી મળી સપીને ઘરમાં ચાલવું, ઘરમાં કરવા નિહ ખટપટથી ખારો.
For Private And Personal Use Only
જીરે. ૪
જીરે. પ
જીરે.
જીરે. ૭
સુખ. ૧
મુખ
સુખ. ૨