________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩) ગહલી ૨૧
सदगुरु सेवापर. (વિદર્ભી વનમાં વલવલે. એ રાગ. ) સે સદગુરૂ પ્રાણુયા, સંત સેવ્યાથી સુખ; કેટી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુઃખ
સે. ૧ આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સામે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ, સે. ૨ શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ. જય જય ગુરૂદેવ. સેવા. શુક્રવાર સેહામણું, સુણે સૂત્ર સિદ્ધાંત; જાગે જતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાંત. સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. સેવો. ૫ કહેણી રહેણી રાખીએ, આતમરામ; બુદ્ધિસાગર ભાવથી, લાગો સદ્દગુરૂ પાય. સે. ૬
ગહુલી. ૨૨
पर्युषण विषे. રે પરવ પાસણ આવીયાં, તમે ધર્મ કરો નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, જેથી પામો ભવજલપાર. દેવ દર્શન અંક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર, પાપારંભનાં કામો ટાળીએ, કરે ધર્મતણે વ્યાપાર. આઠ દીવસ પુણે પામતાં, કર શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદી જુઠું ન બોલીએ ખાસ જરૂ. ૩
For Private And Personal Use Only