________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ. ૬
સદગુરૂ, ૧
( ૧૧ ) બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીન જે.
-- - ગહેલી. ૧૨
वैराग्य विषे.
(રાગ ઉપરને.) સદ્દગુરૂ રવિસાગરની વાણી સાંભળી, હર્ષોલ્લાસે મન મારૂં ઉભરાય; શેક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિત પદ સુખદાયજે. તન ધન યૌવન બાજી જૂઠી જાણજે, રંગ ને ચટકે કટકે દહાડા ચાર; આખર ખાલી હાથે જાવું એકલું, ખારે નઠારે એવા આ સંસારજો. આરે જગતમાં રાવણ જેવા રાજવી, કરવ પાંડવ બળી માની યોધ; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. દીન દીન આયુ ખુટી જાવે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મલકાઈને, અંતે જાવું એકલું છેડી એહ. કે ચાલ્યા કેઈ ચાલે કેઇક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે; અણધાર્યો તું પણ કેઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં આણજો.
સદગુરૂ. ૨
સદ્દગુરૂ ૨
સદ્દગુરૂ ૪
સદગુરૂ ૫
For Private And Personal Use Only