________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ )
ગહુલી. ૧૧ वैराग्य भावना विषे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( એધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. )
એવારે દીવસ તે મારા કયારે આવશે, ભ્રાંતિ સમ હુ જાણીશ આ સંસારજો; ક્રોધ કટ ઇર્ષ્યા રાગાદિક વેરિયા, ત્યાગીશ ખાટા વિષયતણા વિકારો, માત પ્રમાણે દુખીશ સધળી નારીએ, ભ્રાત પ્રમાણે લેખીશ શત્રુ વજો; સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હાવે ગજો. વેરાગ્યે રંગાશે મન મારૂં સદા, હોવારો મન મેલ અધા નિરધારો; વિષય વિકારા વિષની પેઠે લાગશે, અધ બને છે જેમાં નરને નારો. માજ મજામાં સુખ નહીં મુજ ભાસરો, મમતાનું હું તેાડી નાંખીશ મૂળો; સગાં સંબંધી પેાતાનાં નહીં લાગશે, રૂપું સેતુ” ભાસે મન જેમ ધૂળજો, ધર્મ ધ્યાન ધ્યાતા થઇ આત્મસ્વરૂપમાં, રમતા રહી હું પડું નહીં ભવરૂપજો; સમતા સંગે ક લક વિદ્વારતા, થાઉં હું શિવ સાન્ધત સુખચિપજો. કુમિત્રાની સામત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતા રહુ નિશદીનજો;
For Private And Personal Use Only
એવા ૧
એવા. ૨
એવા. ૩
એવા.
6
એવા. ય