________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
अन्नाण कोहमय माण, लोहमायारइअरइश्र, निद्दासोग वियणाई, चोरियामच्छर भयोंई ॥ १ ॥ पाणिवहपेमकीडा, पसंगहासाय ए दोसा. अठारसविप्पणठ्ठा, नमामि देवायदेवत्तं
પ
॥ ૨॥
અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેાભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શાક, અસત્યવાદ, ચારી, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રીડા, હાસ્ય, એ અઢાર દોષરહિત વીતરાગ દેવ છે, તેને હું નમું છું.
એ અઢાર દોષ રાહત જે દેવ છે, તેને કદાપિ કાલે જૂહુ એલવાનુ કારણ નથી; જેને અનત કેવલ જ્ઞાન પ્રગટ થયું છે તેને પોતાના જ્ઞાનનાં જે જે પદાર્થ ભાસ્યા તેને તે પ્રમાણે કહ્યા છે. તે પક્ષપાત રહિત છે, કદાગ્રહ રહિત છે. તેમને જૂહુ બાલવાનુ કાઇ પણ કારણુ નથી, તેઓ સત્ય ધર્મ કહી શકે છે. ખીજા રાગી, દ્વેષી, કદાગ્રહી, અને કપટી, સત્યધર્મ કથન કરી શકતા નથી. જે ભગવંતે પ્રરૂપેલા ધર્માંને આદરી કરી ભુવી જીવ, સંસાર સમુદ્રને તરી મુક્તિ સુખ પામે છે તે ભગવતના અનડુ૪ ઉપકાર છે.
For Private And Personal Use Only
કુતીથિએનાં વચન સર્વે, સદ્ગતિનાં વૈરી છે; કારણકે યજ્ઞા દિક પશુવધરૂપ હિંસા કરવાથી કલ ંકિત છે, પૂર્વાપરિવરાધી છે, નિર ક ગ પાષ્ટક બહુ વચના છે. તે કારણથી મિથ્યાત્વીએ જેને ધર્મ કહે છે તે ધર્માભાસ છે, ખાટા છે, અને તેનાથી કંઇ મેાક્ષ મળતા નથી અને અનંતસંસાર રખડવું પડે છે. મિથ્યાત્વીએ આ સંસારમાં મિથ્યાત્વ રૂપ યજ્ઞમાં મુગ્ધ પશુઓને હામી દે છે, તેથી તે દ્રવ્યથી અને ભાવથી એમ મેથી હિંસક છે, ઉત્તમ કુળ, ચક્ર વી, વાસુદેવ અને ઇંદ્રની પદવી પામવી તે પણ જૈનધમ ના પસાય છે. જેને કેાઇ મિત્ર નથી, ખન્ધુ નથી, નાથ નથી, જે રાણીને વૈદ્ય નથી, જેની પાસે ધન નથી, તેમજ જેનામાં ગુણ નથી, તે સર્વાંના બંધુ,