________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રથમવૃત્તિની ) પ્રસ્તાવના
ધ્યાન વિચાર ગ્રન્થમાં ધ્યાનના વિચારો છે, મનુષ્ય દુષ્યનો ત્યાગ કરવો જોઈએ અને સુબાનનો આદર કરવો જોઈએ. મનુષ્ય માત્રને સુધ્યાનની આવશ્યક્તા છે. ધ્યાન વિચારમાં જેને શાસ્ત્રોના આધારે વિચારે જણાવવામાં આવ્યા છે. ધ્યાન કરતાં કરતાં મનની એકાગ્રતા થાય છે, મનનને પણ ધ્યાનમાં સમાવેશ થાય છે. સાકરિપળ સૂત્રમાં રાખે છે rut wrળ સિરામિ પાઠ આવે છે. * ધ્યાનવડે બહિરાત્મભાવને ત્યાગ કરૂં છું” એ વાક્યથી પણ શ્રાવકેએ તથા સાધુઓએ ધ્યાન કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે. કિવિના, જરા જ રા, ફરજિય, ચન્મતાજે તે રોડ મા અતિચારની આઠ ગાથામાં પણ અભ્યન્તર તપમાં ધ્યાન સ્વીકાર્યું છે, અને ધ્યાનના અતિચારે ટાળવાનું કહ્યું છે, શ્રીમદ્દ હરિભદ્રસૂરિ, શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય અને શ્રી આનન્દઘનજી વગેરે સ્વકીયગ્રન્થોમાં ધ્યાનની ઉત્તમતા વર્ણવે છે. શાસ્ત્રોના આધારે કહેવામાં આવે છે કે ધ્યાન વિના મુક્તિ થતી નથી. ધ્યાન એ અંતરનું ચારિત્ર છે, યાનરૂપ ચારિત્ર વિના કેવલજ્ઞાન પ્રગટતું નથી. યોપશમજ્ઞાનનું ફળ સ્થાન છે, તેથી ધ્યાનની ઉત્તમતા અને આદેયતા સ્વતઃ સિદ્ધ થાય છે. આ ગ્રન્થમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે; અને એ ચારધ્યાનના સંબંધવાળી અન્ય બાબતોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રથમ લેખકશક્તિની પ્રારંભાવસ્થામાં આજથી દશ વર્ષ પૂર્વે આ ગ્રન્થ લખાયો હોવાથી ભાષાની ઉચતા અને ભાવાર્થ રચનાની સુંદરતામાં ન્યૂનતા દેખવામાં આવે એ સુસ્પષ્ટ છે. તથાપિ સરલભાષાથી ભાવાર્થને ગ્રહવામાં કોઈ જાતની કિલષ્ટતા દેખવામાં આવતી નથી, તેથી બાળનો આ ગ્રન્થના વાચનથી ધ્યાનમાં સહેજે પ્રવેશ થઈ શકશે.
છપાવવામાં કોઈ ઠેકાણે શબ્દ વાક્યની અશુદ્ધિ આદિ દોષ રહ્યા હેય તે સજજનો તેને સુધારી વાચશે, તેમજ કેઈ ઠેકાણે શાસ્ત્ર વિરૂદ્ધાદિ દોષ હોય તો તેને પંડિતએ સુધારવું, દુર્બાન અને સુષ્યાનના ભેદોનું જ્ઞાન થવાથી મનુષ્યો દરેક ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે દુર્યાનથી દૂર
For Private And Personal Use Only