________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેશે અને પેાતાની મનેવૃત્તિને સુધારશે, તેથી આ ગ્રન્થની ઉપયોગિતા કેટલી છે તેને સહેજે વાક્રાને ખ્યાલ આવશે. સુધ્યાન વિના મનની નિર્મળતા થતી નથી. મોટા મુનિવરો પણ ધ્યાનને ધ્યાવે છે અને પેાતાના આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે છે. મનનાં પાપ ધાવાને માટે ધ્યાનની આવશ્યકતા દરેક દર્શનના અનુયાયીઓ સ્વીકારે છે. શ્રીપાલરાજાએ નવપદનું ધ્યાન ધર્યું હતું. ધ્યાન ધરવું એ મુનિનુ પરમ કાર્ય છે. લક્ષ્મી વિના ગૃહસ્થ જેમ શૈાભી શકતા નથી તેમ ધ્યાન વિના મુનિ શાભી શકતા નથી. શ્રીમન્ત્રહાવીર પ્રભુએ સાઢી આર વર્ષ પંત ધ્યાન ધર્યું હતુ, અને તેથી તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું" હતું. જે મનુષ્યા ધ્યાન સમાધિ વગેરેને ઉત્થાપે છે તે જૈનધર્મના ઉત્થાપક બને છે અને તે દુર્ગતિમાં પ્રવેશ કરે છે. ધ્યાનથી સત્ય સુખ પ્રાપ્ત થાય છે, તેની દિશા આ પુસ્તકમાં જણાવી છે. મુમુક્ષુ ધ્યાન વિચાર નામના પુસ્તકને વાંચી સુધ્યાનના અધિકારી બનેા! એજ હિતાજાંન્ના ઢે ૩૪ શાંતિઃ ॥ ૨ ॥ સ. ૧૯૬૮
For Private And Personal Use Only