________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ધ્યાન વિચાર
તેની ઉપર જો મમતા નથી તા નિષ્પરિગ્રહી છે એમ જાણવુ. વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે ધર્મ હેતુભૂત હાવાથી સાધુ મહારાજને વાપરતાં દોષ નથી એમ ભગવતે કહ્યુ` છે.
પહેલા વ્રતની પાંચ ભાવના કહે છેઃ—
૧ મનને પાપના કામમાં પ્રવર્તાવે નહીં. તે પહેલી ભાવના. ૨ આહારાદિ ચારે વસ્તુ, બે તાલીશ દાષ રહિત લે તે એષણાસમિતિ. ૩ પાત્ર, દંડ, વસ્ત્ર, પાટીયુ આંખે જોઇ પુજી પ્રમાને લહે તથા મૂકે તે માદાનનિક્ષેપ. ૪ ધુંસરી પ્રમાણ નીચી ષ્ટિએ જોઈને ચાલવું. ૫ સાધુ અન્ન પાણી જે લહે ગ્રહે, વાપરે, તે પ્રકાશવાળી જગ્યામાં લહે, અ ંધકારવાળી જગ્યામાં ન લહે; કારણ કે અંધારાવાળી જગ્યામાં એકતા જીવ નજરે પડતા નથી, માટે પ્રકાશવાળી જગ્યામાં આહાર પાણી લેવાં.
બીજા વ્રતની પાંચભાવના લખે છે.
૧ પરહાસ્યના ત્યાગ. ૨ લાભના ત્યાગ કરવા. કારણ કે લેાભ થી હું ખેલવું પડે છે. ૩ ભય ન કરવા. કારણ કે ભયવત પુરૂષ જૂઠ્ઠું બોલે છે. ૪ ક્રોધ કરવાના ત્યાગ કરવા; કારણ કે ક્રોધને વંશ છતાં બીજાના છતા મછતા દૂષણેા બેાલી શકાય છે. ૫ વિચાર પૂર્વક ખેલવુ. એ પાંચ ભાવના,
ત્રીજા મહાવ્રતની પાંચભાવના લખે છે.
૧ જે મકાનમાં રહેવુ તે મકાનના સ્વામીની આજ્ઞા લઇ રહેવુ ૨ જે જગ્યામાં ઉતર્યા હાય તે જગ્યાના સ્વામીની વારવાર આજ્ઞા લેવી. ૩:ઉપાશ્રયમાં ભૂમિની મર્યાદા કરવી. ૪ પ્રથમ સમાન શ્વસી સાધુ મકાનમાં ઉતર્યો હાય તા તેની આજ્ઞા લઇ ઉપાશ્રયમાં ઉતરવુ. ૫ સાધુ જે કોઇ અન્ન પાન વસ્ત્ર પાત્ર લહે, તે સવ ગુરૂની આજ્ઞા મુજબ લહે.
For Private And Personal Use Only