________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૫ મૃત્યુના વિચારોથી અનીષ્ટપરિણામ આવે છે. આખી દુનિયા સામી પડે તે પણ આત્મજ્ઞાની સમભાવે તે સર્વ સહીને કર્મવેગી બને છે.
૬ જે આ ભવમાં સહન કરવાનું છે તેનાથી બહીશ અને ઈદગીને નાશ થશે તે પરભવમાં તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી માટે પુરૂષાર્થ અવલબી હિમ્મત ધારણકર અને બહાદુર બનો !!! બને તે જગ્યા સ્થાનને બદલકર.
૭ જશ અપજશની ભ્રાન્તિથી દૂર રહે. આનંદમય પિતાને આત્મા છે તેના ઉપર કોઈની અસર નથી એમ દેખ. એજ ગુરૂની આજ્ઞા પાલ !! કરૂ રાત્તિ રૂ
૩ શાન્તિ ૩ લેધર્મલાભ. વિશેષ ગુરૂકુલ માટે લખ્યું તે જાણ્યું તે સંબંધી વિચારધારા માર્ગ દેખાડવાને આપણે મુખ્ય ધર્મ છે માટે જે કરે તેને કરવા દે. પરિપૂર્ણ સાધનની સિદ્ધિ થયા બાદ જે કરવાનું હશે તે કરાશે તેમાં લાગણી ઉત્સાહ પ્રયત્ન માટે પરસ્પર હૃદયની સાક્ષીજ માની લ્યો x xx x x x જૈન પત્રમાં દર રવિવારે ગુરૂકુલ સંબંધી લેખ લખીને કેવી જનાઓથી ઉભું કરવું તે માટે ચર્ચા કરો. ગુરૂકુલની કેવી યોજનાઓ જોઈએ તે સંબંધી જાહેર વિધાનના અભિપ્રાયો માટે જાહેરમાં લેઓની માગણી કરે. ગુરૂકુલની દિશા લોકો સમજે અને તેથી ખરી બીનાથી માહિતગાર થાય એ વાતને માટે લેખો લખો. ધર્મ સાધન કરશે.
સં. ૧૮૭૦ અ. સુ. ૭ ચાતુર્માસસ્થળ મુકામ ભાણસા લેખક બુદ્ધિસાગર
શ્રી. જૈન બાલ મિત્રમંડળ તથા સેક્રેટરી ચીમનલાલ વાડીલાલ વેગ્ય ધર્મ લાભ. વિ. તમારે પત્ર પહોંચે. શ્રીમદ્દઘુરૂવ રવિસાગરજી જીવનચરિત
For Private And Personal Use Only