SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩ પત્ર સદુપદેશ. મુ, વડાલી લે. બુદ્ધિસાગર સ. ૧૯૭૧ ના માહ સુદિ ૧૨ સાણંદ તંત્ર. ) શા. આત્મારામ ખેમચંદ તથા શા. કેશવલાલ ચેાગ્ય ધર્મ લાભ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવ્વાલી. લખેલા પત્ર તવ વાચ્યા, હકીકત સહુ લખી જાણી; વિહારે દેવદર્શનને, થતા ઉપદેશ જૈનેતે. ઘણાં જિનમન્દિરા જૂનાં, વડાલી ખેડ બ્રહ્મામાં; તથા દેરેાલ પાળામાં, નિહાળે તેષ મન થતા. હજી કુંભારીયા આવ્યુ, જવાનું પ્રાય થાવાનું; રૂચે તે લાભ લેવાને, કદી ના ભૂલ આ વખતે. હતી ઝાહેાઝલાલી મહુ, અહેા પૂર્વજ જૈતાની; જણાતી તા અધુના એ, ગતિ છે દૈવની ન્યારી. હજી તો જૈનબન્ધુઓ, પડયા છે Àારનિદ્રામાં; પરસ્પર ક્લેશ કકાસે, નકામું આયુ ગાળે છે. ભણે ના ધર્મની વિદ્યા, પરસ્પર સંપી ના ચાલે; અરે આ શી ? દશા આવી, રહી ના પડતીમાં બાકી. વધે છે લેશ જેતેામાં, ખરાબીએ વધે તેથી; ઘટે છે જૈનની વસતિ, થશે શું ભાવિમાં એથી. ઘણા નિધન અરે જેને, ગમે ત્યાં ભીખ માગે છે; મરે રખડી ધણાં માળેા, ધણા વટલાય છે જેંતે. ગૃહસ્થા લક્ષ્મીના મદની, કરે છે રાખ લક્ષ્મીની; કરે ના સાહાય્ય તેઓની, સ્વધર્મિની સગાઇ કયાં. નકામા ખર્ચે જૈતેમાં, થતી લખલૂટ લક્ષ્મીની; ગુએ પોક પાડીને, થે તેની અસર યાં છે. સ્વચ્છન્દે વતા જૈના, નહીં ગણકારતા સાચું; ભમાવ્યાથી કુગુરૂના, નિમેષે શ્રેયમાં પથરા. ગુરૂકુલા વિના પ્રગતિ, થવાની ના ગૃહસ્થામાં; સુધારા એજ જંતાને, ખરેખર હાલ કરવાતે. For Private And Personal Use Only શ્રી નાગજી ૧ 3 * ૫ ७ ૮ '' ૧૦ ૧ ૧૧
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy