________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર સદુપદેશ,
૮૩૫
ન્યારા પન્થ સકલજનના સર્વની વાત ન્યારી સાચું લાગે ગ્રહણ કરી તે શાન્તતા ચિત્ત ધારી. શ્રદ્ધા, ભક્તિ, પ્રેમથી તર આ સંસાર સેવક થઈ સ્વામી બને ગુરૂ ચરણ ગ્રહીસાર.
ૐ ૩ રાત્તિઃ
રે
મુકામ. લદરાલે. બુદ્ધિસાગર. શા. આત્મારામ ખેમચંદ રેગ્ય ધર્મલાભ.
અધ્યાત્મકલ્પ વૃક્ષની રક્ષા કરે રક્ષા કરો રખવાળની રક્ષા કરે ને વાડની રક્ષા કરે જે ક્ષફળના સ્વાદથી આનન્દ દરિયો ઉછળે તે વૃક્ષના શુભ ક્ષેત્રની રક્ષા કરે મોટા બળે. જે યોગીઓનું શાન્ત સરવર તેહની રક્ષા કરે જે જે પ્રસંગે જે ઘટે તેમાં જ બળને વાપરે અધ્યાત્મરસના પિષકોની સેવના સાચી કરે દુર્જનતણું બળ ટાળવા સુયુક્તિઓ દિલમાં ધો. અધ્યાત્મરસના નાશકોના સર્વ બળને સંહ અધ્યાત્મરસને પિષવા વ્યવહાર શક્તિ વાપરો સાચા ગુરૂના સેવકે નિજ આત્મબળને વાપરે બુધ્ધિસરિ ધર્મરક્ષકક્ષત્રિયે ધાર્યું કરે.
રૂ જ્ઞાતિઃ
For Private And Personal Use Only