________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુકાબલોદરા. લેખક. બુદ્ધિસાગર. સુશ્રાવક આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ.
૧ જેમ બને તેમ આત્માના સ્વરૂપને એકાન્તમાં વિચાર કરે. ૨ ગુરૂશ્રદ્ધા પ્રીતિભક્તિથી આત્મસ્વરૂપને અનુભવ ખીલે એ નિશ્ચય છે.
૩ જડ અને ચેતનની ભિન્નતાને આનુભવિક નિશ્ચય કરીને આત્મસુખને અનુભવ કરે
૪ જે જે દુખના વિચારે છે તેથી નિસંગ થાઓ.
૫ મનમાં દુખનો એક વિચાર માત્ર ન આવે એવી ઉગ દશાન અનુભવ કરવા અભ્યાસી બને.
૬ ચોથા આરામાં જેવું કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું તેવું આ ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરવું એમ અવધવું.
૭ જ્ઞાનગર્ભિતવૈરાગ્ય પ્રગટવો જોઈએ. ૮ તેવી દશાનાં સાધવડે પૂર્ણત્સાહી થવું જોઈએ.
૯ સસમાગમના વિરહને અત્યંત પ્રિય મિત્રના વિરહ સમાન અનુભવો જોઈએ.
૧૦ આત્માને અનુભવ આવતાં સ્વયમેવ આત્મા તેની સાક્ષી પૂરશે.
૧૧ મન વચન અને કાયાના યોગને નકામી બાબતમાં વાપરવાના કરતાં તે થકી વિરામ પામવાની પ્રવૃત્તિને ક્ષણે ક્ષણે સે.
૧૨ જ્યાંથી આત્મસ્વરૂપને અનુભવ થાય એવી તીવ્રરૂચિ ખાસ પ્રગટવી જોઈએ અને તેની સ્વાત્મા સાક્ષી પૂરે એમ ખાસ પિતાને અનુભવ થવો જોઈએ.
૧૩ સશુરૂ વચનામૃતોને સૂમે પગથી વારંવાર મનન કરે અને તેથી વિરામ ન પામે.
For Private And Personal Use Only