________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
થાય છે.
મુ. પાદરા મધ્યે શા. મે!. હિ. સંવત ૧૯૭૧ ના માગશર સુદિ છ. પાંચમા ગુરૂ સ્થાનકમાં આ ધ્યાન અને રોદ્રધ્યાન છે. આત્મધ્યાન અને રીદ્રધ્યાનમાં આલંબને ઘણાં છે. અજ્ઞાની જીવ તો ધર્મ ધ્યાનનાં આલઅનેાને પણ આત ધ્યાન અને રૈદ્રધ્યાનનાં આલંબનરૂપે પરિણમાવી શકે છે. તીવ્રવૈરાગી, આત્માર્થી, આધ્યાન અને રીદ્રધ્યાનના હેતુને નિષ્ફળ કરે છે અર્થાત્ આ ધ્યાન અને રૈદ્રધ્યાનના હેતુએ પણ ધર્મ ધ્યાનની લેસ્યાઓને ફેરવી ન શકે એવા વૈરાગ્ય અને જ્ઞાનદ્નારા પુરૂષાર્થ સ્ફારવે છે. જ્ઞાન અને વૈરાગ્યદ્વારા આત્મ પુરૂષાર્થ સ્ફારવ્યા વિના આત્મગુણાતા આવિર્ભાવ થતા નથી. ધર્મ ધ્યાનના પ્રભાવથી આત્મા પાતાની સિદ્ધતા સમ્મુખ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં ધર્મધ્યાન સવયંત્ર, મુલ્યવૃયા નિનો તિ, પાતીતતયા ગુહ-માયાત્રામાત્રતઃ ( ગુણુ સ્થાનક ક્રમારોહ ) અંશ માત્રથી રૂપાતીત શુક્લધ્યાન પણ હોય છે. અપ્રમત્ત મુનિયા ધ્યાન પ્રભાવે શુકલધ્યાનની ઝાંખી પ્રાપ્તિ કરીને આત્માનુભવને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાનયોગે અશથી રૂપાતીત આત્મસ્વરૂપની ઝાંખી અનુભવાય છે. આ કાલમાં સાતમા ગુણસ્થાનક સુધીની હદ છે. તેથી અધ્યાત્મશાસ્ત્રાના અનુભવીધ્યાની અપ્રમત્ત મુનિયા તેવી ધ્યાનદશામાં રહીને આ કાળમાં રૂપાતીત આત્મસ્વરૂપ ઝાંખીને શુકલધ્યાનના અંશથી અનુભવ કરીને મુક્તિસુખને આત્મામાં અહીંઆંજ અનુભવે છે. અપ્રમત્તદશામાંથી પુનઃ પ્રમત્ત દશામાં આવતાં આત્મજ્ઞાનિમુનિયાને આત્મ સુખના સ્વાદ પાતાની સ્મૃતિમાં રહે છે. તેથી પુનઃ અપ્રમત્તદશામાટે સતત પ્રયત્ન કરે છે અને પુનઃ તેને પ્રાપ્ત કરે છે. આવી દશામાં ક્ષણ માત્ર સ્થિતિ થવાથી પૌલિક સુખની ઇહા ટળે છે અને આત્મસુખનેા પરિપૂર્ણ વિશ્વાસ પ્રગટે છે, અને તેના યેાગે અનેક ધાર પરિષહે! સહી શકાય છે અને નામ રૂપથી ભિન્ન આત્મસ્વરૂપના અનુભવમાં મસ્ત રહીને દોર્ગી દુનિયાના શબ્દોને ભૂલાય છે અને આત્મામાં આત્મા લયલીન રહે છે. તા. ૨૫-૧૧-૧૪
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સરપ
X