________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨૪
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ધર્મ ક્રિયા કરીને આત્માને આનંદ ગુણમાં ઝીલવવાની પ્રવૃતિ કરનાર વિરલ મનુષ્ય મળી આવશે. આ કાળમાં શાસ્ત્રાનું અને ગુરૂનું અવલંબન લેખ આશ્રયી બની આત્મ કલ્યાણમા પ્રવૃત્ત થવું એજ હિતકર છે. પાતાના આત્મ સ્વભાવમાં વર્તીને જીજ્ઞાસુ વેને તેમની યોગ્યતા પ્રમાણે ધર્મમાં ખેચવા એમ ઉપયોગ રાખીને પ્રવવું જોઇએ. ધર્મનાં શાસ્ત્ર વાંચીને આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરવા જોઇએ. ધર્મશાસ્ત્રને અનેક મહાભાએ વાંચે છે, પણ તે દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મામાં પરિણમવું એ કાર્ય કરનાર તે વિરલા જણાશે. પેાતાના આત્માનું સ્વરૂપ અનુભવીને ઉચ્ચ ભાવનાઆવડે આત્માને ઉચ્ચધ માં પરિણમાવવા અવા સૌ પમપ્પા ઇત્યાદિ દ્વારા આત્મામાં પરમાત્મપણાને આ ભવમાં અનુભવ લેવા જોઇએ. આ ભવમાં પરમાત્મત્વને અનુભવ આવશે તેજ પરભવમાં પરમાત્મપણું પૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકાય એવી જન્માદિની સવડતા મળશે. આત્માની પરમાત્મદા થાય એવા અન્તમાં સકારા પાડવાની જરૂર છે. મનના ઉપર અમુક વિચારની અસર થઇ હોય છે તાજ અમુક કામાદિ વિકારીસ્વરૂપ આવતાં નથી, તત્ આત્મામાં બાળ સૌ ઘુશ્મામાં ઈત્યાદિ ભાવનાના એવા સંસ્કાર પાડવા જોઇએ.
X
માનસિક સૃષ્ટિની લીલા ખરેખર સ્વપ્નદ્વારા પણ આત્માભિમુખ થયેલી દેખાય છે. મનની વલણ ખરેખર ફેરવવા માટે અન્તમાં ઉચ્ચભાવનાએમાં તન્મય બનીને પરિણમવુ જોઇએ, અને તે ભાવે પેાતાના આત્મા પરિણમે એવા અનુભવમાં ઉંડા ઉતરવુ જોઇએ. શરીર કરતાં સૂક્ષ્મ મન છે અને મન કરતાં અરૂપી આત્મા છે માટે આત્મામાં ઉચ્ચભાવનાના પરિણામ થાય તે તેની અસર મન ઉપર પણ થાય છે માટે આત્માની પરમાત્મતા પ્રગટાવવા અને તેને અનુભવ સાધ્યદૃષ્ટિએ કરવા પ્રયત્ન કરશે. સ. ૧૯૭૦ ના આશે! વિદ ૧૨, તા. ૧૬-૧૦-૧૪
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X