________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ખેલાવે જે તે હું મેલુ, આવે તે વ્હાઈ, દેખાડે તે તે હું દેખુ, ધ્યેયપણે તુજ ધ્યા; બુદ્ધિસાગર વ્હાલા રે, પ્રત્યક્ષ મળેા દિલ આવે.
×
વ્હાલમજી. ૩
ભાવા—સત્તાએ રહેલા પરમાત્મન !!! તમે મને શન દ્યા. તમે કેમ વિયેાગે હવે મને તલસાવા છે. હું આત્મપ્રભા ! તમે પિંડમાં સંતાઇને રહે છે. મ્હારી અપૂર્વ ભક્તિથી તમે કેમ પ્રગટ થતા નથી ? હે પ્રભો ! હારા એક ક્ષણના વિર્હ મ્હને લાખ વસમ લાગે છે અને ત્હારા વિરહનુ અથાગ દુ:ખ લાગે છે. હારા વિરહથી દિલમાં આગ ઉડે છે. જ્યાં જોઉછું ત્યાં હારા વિરહે સર્વ શૂન્ય લાગે છે. હું આત્મ પ્રભુ ! હું સમ ખાઈને કહ્યું હુ કે હારા વિના હવે મને જીવી શકાય તેમ નથી. માટે હે કરૂણાવત હવે કરૂણા લાવે. હું આત્મપ્રભા ! હારી જ્યોતિ તેજ મારે જીવન છે. હું પ્રભા ! સદા હું ત્હને શેાધુ છું કારણ કે ત્હારા મળવાથી અનન્ત સુખ વેદી શકાય તેમ છે. હું પ્રેમ પાત્ર પુરૂષોત્તમ સ્વામિન! હવે તો તમારા વિરહની હદ થઇ ગઈ. કારણ કે ત્હારા વિના હવે જગમાં રહેવાય તેમ નથી. તું જગમાં છાના પણ પ્રેમીના દિલમાં પ્રગટ થાય છે અને પ્રેમીને ચ્હાયા થાય છે એવી હારી સ્થિતિ છતાં મને કેમ હજી સાક્ષાત્ મળતા નથી. હું આત્મપ્રભા ! જે જે તું મેલાવે છે તે તે હું ખેાલુ છુ. હું તિરેાભાવી પરમાત્મન ! તું જે જે ઇચ્છાવે છે તે તે હું ઇચ્છું છું. હું આત્મપ્રભા ! તું જે જે દેખાડે છે તે તે હું દેખુ છુ. હું આત્મપ્રભા ! તું મારૂં ધ્યેય છે અને તને ધ્યેય રૂપ ધારીને ધ્યા છુ.. બુદ્ધિસાગર કથે છે કે જ્ઞાનસાગર એવા હૈ આત્મપ્રિય ! તમ તમે હવે સ વાત છેડીને પ્રત્યક્ષ મળે! અને દિલમાં પ્રત્યક્ષ આવા એમ આત્મસ્વામીની શુદ્ધ ચેતનાચે છે. તા. ૨૦-૪-૧૪૮
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
X
મુકામ પાદરા વકીલ જ્ઞા. મેાહનલાલ મિચદ. યાગ્ય ધર્મ લાભ.
હાલમાં ધર્મ ગ્રન્થાના વાચનમાં વિશેષ પ્રવૃત્તિ હાવાથી પત્ર લખી શકાયા ન હતા. ધર્મના આધ્યાત્મિક પુસ્તકે વાંચીને તેનુ મનન કરી અન્તરૂમાં અનુભવ કરવા. ઔપચારિક અને અનુપચારિકધર્મની નથની અપેક્ષાએ