________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્ન સદુપદેશ.
૪૧૭
AAAAAAAAAAAA
તે છ મુક્ત થયા-થાય છે અને થશે, કે જેઓએ આત્મામાં ભાવમાસું કર્યું હતું તથા જેઓ કરે છે અને કરશે. સાધ્યદષ્ટિએ ઉપગની મુખ્યતાઓ બાહ્યક્ષેત્રનું ચોમાસું સ્થિરતામાં ઉપકારી થાય છે. એમ ભાવના ભાવું છું. જે છ આપણું નિમિત્તે ધર્મના સન્મુખ થવાના હોય છે તેજ આપણું આલંબનને એવી શકે છે અને તેઓના મનમાં તેવા પ્રકારની રૂચિ પ્રગટે છે. બાકી અને તારવાને માટે અહંવૃત્તિની સુરણ માત્ર પણ ન થાય એવી રીતે ઉપયોગ રાખવાની જરૂર છે. જ્યાં ત્યાં ચોમાસું થાય પણ આત્માના ગુણો પ્રગટાવવા એજ મુખ્ય ઉદ્દેશ છે એવી દશામાં રહેવા ઇચ્છું છું.
મુ. ગુજથી લે. પાદરા મધે શા. મે. હિ.
હાલ તે વિહારપ્રવૃત્તિઓ નિસંગદશાજન્યચેતન ધર્માનુભવપ્રદેશમાં વિહરાય એમ કથંચિત યોગ્યતાએ ઉપશમાદિભાવે બની શકે એ સ્વાભાવિક છે.
શા સર્વે નકશારૂપ, અનુભવે પ્રત્યક્ષ સ્વરૂપ; યથાસ્ય આદર્શ ગાય, તથા રૂપ છે ચેતનરાય. ઓપરમાદિ અનુભવ થાય, પરિણમન અન્તર્ પરખાય; આત્મિકભાવે શુદ્ધ છવાય, મનન સ્મરણ લેખે સહુ થાય. ૨ પરિપૂર્ણ આવે વિશ્વાસ, અનુભવમાં જે આવે ખાસ; કાલલબ્ધિથી થાવે પાત્ર, અનુભવ ત્યારે વેદે માત્ર. ત્તિથી જે અનુભવ થાય, વૃત્તિમાંહી તેહ સમાય; નિવૃત્તિથી અનુભવ થાય, તે તે આવ્યો કદી ન જાય. અસંખ્યવૃત્તિ અનુભવભેદ, આત્માનુભવથી નિવેદ; આત્માનુભવભેદ અપાર, ગુણસ્થાનપરિણામ વિચાર. પ્રગટાવે જે સહજાનંદ, ટાળે મિથ્યાવૃત્તિ ફન્દ; સ્વાભાવિક પ્રગટાવે જ્ઞાન, અનુભવે વિરલા મસ્તાન ક્ષણે ક્ષણે એને અભ્યાસ, સંસ્કારી થાવે તે ખાસ; અનુક્રમે અધિકારી થાય, વ્યવહરતાં નિશ્ચયતા થાય.
For Private And Personal Use Only