________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
પત્ર સદુપદેશ.
મુ. અમદાવાદથી લે—પાદરા મધે શા. મા. હિ.
વિ॰ વિશેષાવશ્યક વ્યાખ્યાનમાં પૂર્ણ વાંચ્યું છે, ધ રન પ્રકરણ વ્યા ખ્યાનમાં પૂણ વાંચ્યા છે, કાર્તિક શુકલપૂર્ણિમા પશ્ચાત્ તુત વિહાર કરવા વિચાર છે. જ્યાં ક્ષેત્રક્રસના હશે ત્યાં વિહાર થશે. પ્રાયઃ ચામાસામાં શાન્તિ છે. શાસ્ત્રાનું વાંચન ઠીક થયું છે, પ્રમાદ વિનાનું જીવન જતું હેાય તેને ધન્ય છે. નિરૂપાધિક એકાન્ત સ્થળામાં કેટલાક માસ રહીને નિવૃત્તિધમાં વિશેષ ઉપયાગ ધારણ કરવા જીજ્ઞાસા વર્તે છે. ભાવી હશે તેમ ખનશે. ધ્યાન સમાધિના આનંદવિનાની એકલી વ્યાવહારિકપ્રવૃત્તિ અધિકાર વિના નિરસ લાગે છે. સહુજ આત્મધમ ના શુદ્ધેયાગની સાથે વ્યાવહારિકપ્રવૃત્તિ થાય તે સહવાયેાગ્ય છે. લખવા કરતાં, વાંચવા કરતાં એકાન્તમાં આત્માનુ કલાકાના કલાકા પર્યન્ત જે મનનસ્મરણ થાય છે તેમાં જે અનુભવાય છે, થાય છે અને તેના જે દૃઢ સંસ્કાર પડે છે તે સમાધિ આપવાને શક્તિમાન્ થાય છે, અને પરભવમાં પણ તેની સહેજે પ્રાપ્તિ થાય છે. ધ્યાનવડે આત્માનું વારંવાર સેવન કરવાથી અને તેના અનુભવ કરવાથી પરભવમાં આગળની સ્થિતિ પ્રાપ્ત થાય એવી સામગ્રી મળે છે માટે એવા અનુભવ કરીને આત્માના ગુણેના વ્યાપારમાં, વાંચન, ચર્ચા, શ્રવણ, મનન, ધ્યાન અને સમાધિવડે વૃદ્ધિ કરવી કે જેથી આત્મગુણ્ણાની વ્યાપારસાંકળ આ ભવથી પરભવની એકસરખી બની રહે.
X
www.kobatirth.org
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
ન
મુ. માસાથી લૈ મુ. પાદરા મધ્યે શા.મા. હી. વિ. અત્રે ચામાત્તુ હવે થશે. અત્ર શા. વીરચંદ કૃષ્ણાજી વિના દ્રવ્યાનુયાગજ્ઞાનના રસિક અન્ય નથી. ગામેાગામ તેવું છે. અધ્યાત્મજ્ઞાન દ્રવ્યાનુયાગમાં રૂચિ, અભ્યાસ ધરાવનાઓ મળી આવે છે. અત્ર સહેજે ચાતુર્માસ થયું છે. કંઇ ધારીને મહાલાભ દેખીને કરવામાં આવ્યું નથી પરંતુ નિવૃત્તિ ગામડામાં સારી રહે છે અને અત્ર તેવું જાણી રહેવાનું કર્યું છે. આત્મામાં આત્માના ચામાસાના દ્રવ્ય, ક્ષેમ, કાલ, અને ભાવથી ચેામાસું ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવે થાય એમ ઉપયોગ ભાવે ઇચ્છું છું. બાથનું નિમિત્તે ચામાસુ અન્તર્ના ભાવ ચામાસાની શુદ્ધિઋદ્ધિ અને થાય તે પુરૂષાની સરલતા થશે,
ભાવ