________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૬
સંવત ૧૮૭૩ ના જેઠ વદ ૪ મુ. પાદરા શા. ભમે.
સદા આત્મોન્નતિ કરવા, પ્રથમ પ્રામાણ્ય ધર અંગે; પ્રવૃત્તિમાં ધરી નીતિ, ગુણ ધર સદ્દગુરૂ સંગે. વિચારી બોલ બોલીને, ખરું જીવન સદા વહેજે; પ્રતિષ્ઠા તેથકી વધશે, વિવેકે કાર્ય કર હાર, રજસતમપ્રેમવૃત્તિના, પ્રવેગે ના ફસાતે ક્યાં; ખરા સાત્વિકપ્રેમી કો, વિચારી દેખ અન્તમાં અચલ આ ન્નતિ કરવા, પ્રથમ તે સ્વાશ્રયી બનવું રહી છે દુઃખને ગર્ભે, ખરી આભેન્નતિ જગમાં. સધાવણ તે વિપત્તિ, કસોટીએ ચડ્યા વણ તે; થતા સ્વાનુભવો ના કેઈ, થતી સ્વાનુભવે પ્રગતિ. ખર આત્મોન્નતિ બીજો, રહ્યાં છે દુખના ભાગે; નથી તે દુઃખ વણ મળતાં, સહી ૬ ગ્રહ બી. નિરાશા ના કદિ ધરવી, વહીને નૈતિપળે; થતી અથડામણી તેથી, વહો છો પથમાં જાગો. પ્રવૃત્તિમાં પરખવાનું, પરબ્રહ્મ સદા પ્રેમે; પછીથી કાર્ય માં તુજને, ખરી નિબંધતા રહેશે. પ્રતિક્તવ્યમાં સ્વાત્મા, વિલેકે જ્ઞાનયોગીની; ખરી કર્તવ્યતા પામી, ક્રિયાયેગી થશે પશ્ચાત. ઉપગ્રહ વિશ્વને દેવા, ત્યજી યાચકપણું જગનું; અવસ્થા એ થતાં નક્કી, ખરી નિષ્કમતા પ્રગટે. હજી તે બહુ રહ્યું ચડવું, અહ આત્મોન્નતિ શિખરે; ત્યજીને દશ્યની મમતા, વહ્યા કર ઉન્નતિમાર્ગે. થતી નિજઉન્નતિ જેથી, ગમે તેવી અવસ્થામાં; ખરેખર બને ભાવે, કર્યા કર કાર્ય એવાં તું. હૃદયમાં સત્ય જે પ્રગટે, ખરું જીવન અહે તવ એ; પરીક્ષા બાહ્યથી કરતાં ઘણું જન વિશ્વ વંચાતા,
For Private And Personal Use Only