________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સંવત્ ૧૯૭૧ જેટ વિદે ૧૪ વડેાદરા શા. મ. મેા.
જ્વાલી.
તમારા પત્ર વાંચીને, હકીકત ચિત્તમાં ધારી; વિવેકે સત્પ્રવૃત્તિને, કર્યાં કર પ્રેમ ઉત્સાહે. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું' તેતે; યથા કહેણી તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાથી દૂરે, રહીને સ્વાન્નતિપળ્યે, સદા વહેવું વિવેકે એ, તમારે કાય કરવાનુ સદા મર્યાદમાં રહેવુ, ત્યજી સ્વાચ્છઘવૃત્તિને; જગતનાં અશ્રુ હુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તા દિવાની છે, મદિરા સમ અરે સત્તા; વિવેકે એ વિચારીને, સદા શુભ કયેાગી થા. કરીને કા દેખાડયા, પછી કહેણી અને સાચી, સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લા વાક્ની સિમતિ. અદા નિજ કુતે કરવી, કદી ના મુંઝવુ‘ તેમાં: અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થ કરણીમાં. વિચારી શાસ્ત્રમમેતિ, વિવેકે જ્ઞાન કરવાથી; થતી ના ભૂલ, કાર્યાંમાં, થતી નિજલેમ્પની પ્રગતિ, સદા સ્વાયત્તમન કરવું, ખરી એ યાગ છે જગમાં; રહી એ યેાગના તાએ, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણાં છે એમ ધારીને; ચઢયા કરવું ગુણા પામી, ગુણાવણ શું? ધટાટાપે સદા પ્રામાણ્યવૃત્તિથી, પ્રવર્તી સર્વ કાર્યોમાં; બની આદર્શ વત્ જીવી, વાડા વિશ્વને પ્રેમે. કથ્યા કરતાં કરીને જે, બતાવે તે સા માટે; વિચારી સમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શામે. નિજાત્મા એ ગણે સાચું, પછીથી પૂચ્છવું કોને.
For Private And Personal Use Only
૩
૪
..9
'
ટ
૧૦
'
૧૨
૧૩