________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
(૦.
સત્ય ! રિક્ષા વિનતી, જાણે ચેતન રાય; કરે ન નિંદા પારકી, તે મુકિત સુખ થાય. મત મતવાદી હઠ કરી, કહેતા આત્મવિચાર; સમજ્યા નહિ તે બાપડા, યમ પામે ભવપાર. નિર્જન સ્થળમાં બેસીને, ધ્યાવે ચેતનરાય; અસંખ્ય પ્રદેશે નિર્મલ, આતમ મુક્ત કહાય. ભેયણ ગામે શોભતા, મલિજીણુંદ પસાય; દર્શન કરતાં તેમનાં, સ્તવતાં મન હર્ષાય. અનુભવ બાવની એ કહી, વાંચે જે ધરી યાર સત્યસ્વરૂપ લહી આતમાં, પામે ભવજલ પાર. સમય (સિદ્ધાંત) સાર વિચારીને, કીધી એ હિત લાય; હઠકદાગ્રહ ત્યાગીને, વાંચે તે શિવ પાય. તરવું છે જીવ એહથી, નિમિત્ત શુદ્ધ કહાય; સમજુ સમજે ચિત્તમાં, સત્ય પરમ સુખ પાય. અનુભવ આતમને કરી, સશુરૂવાણું પસાય;
बुद्धिसागर सुख लहे, चिदानंद पदपाय. એ તાવિકસુખ પામ્યા છેને કોઈપણ દુઃખ નથી, એની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો તે સફળ છે તે વિના બાકીને કાળ અલેખે જાણું. એક એક ઘડી કરે રૂપીઆ ખર્ચો પણ મળે નહિ તેવી છે તેને જે ખરાબ કામોમાં ગુમાવી દે છે તે મૂઢ જાણવો. જેટલો વખત આત્મશાંતિમાં ગયો વા જાય છે અને જશે તેટલો લેખે વખત જાણ એજ. જાપુરક વચનામૃત છે. એજ વીર સંવત ૨૪૨૪ના વૈશાખ સુદિ બીજ
For Private And Personal Use Only