SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. - ૧ , કે + ક = = = = * * * * * * - - - - - - - - * * * * * જૈન જીનેશ્વર વૈદ્ય જ્યાં, દવા ધર્મ જ્યાં ખાસ; રોગી ભવીને આપતાં, થાવે રેગ વિનાશ. સંવર કરણી ધર્મ છે, અપથ્ય અવિરતિ જાણ; ત્યાગે પામે આતમા, અનુભવ નિર્મલ જ્ઞાન. કુગુરૂવૅ જ્યાં મલ્યા, થાશે શી ગતિ તાસ; દવા મલી જ્યાં ઉલટી, ત્યાં કિમ શિવસુખ આર. ખાનારે પણ મૂઢ જ્યાં, મલિ યોગેગ; તે શિવ સુખ કિમ? પામશે, આતમ નહિ ઉપયોગ. ઠાઠ ઉપર બહુ કર્યો, પણ નહિ આતમભાન; તર્યા કહો કર્યું તારશે, જસ નહિ સમ્યગ્રજ્ઞાન સમ્યજ્ઞાનવિના કહી, કિરિયા જૂઠ ડફાયું; આતમ અનુભવજ્ઞાનથી, કિરિયા સફલી જાણ કિરિયા પંચક જાણ, આતમ અનુભવકાજ; આતમજ્ઞાન વિના કહી, કિરિયા અંધ સમાજ. અનન્ન વિષગરલ થકી, ચાર ગતિમાં ભમંત; તહેતુ અમૃતથકી, કેવલજ્ઞાન લહંત. જાણે નહિ હું રેગી, દાતણ ત્યાં આશ; ફોગટ જાણે તેહને, જે છે પુગલદાસપુદ્ગલપર પ્રીતિ કરે, પુદ્ગલ માને સાર; પુદ્ગલપર જસ રાગદેષ, તે છે ભવ ભમનાર. આતમઋદ્ધિ ખેઇને, પુદગલ માને ઋદ્ધિ; તે શિવસુખ કિમ પામશે, જસ નહિ આતમસિદ્ધિ. મનહર પુગલ વસ્તુને, દેખી મન લલચાય; પુદ્ગલબંદી આતમા, મુક્તિ કહો કયમ પાય. આ ધન આ ઘર પ્યારમુજ, મનહર પ્યારી કાય; પુદ્ગલ પ્યારૂ જેહને, તે મુક્તિ કિમ પાયપ્યારા સ્ત્રી પુત્રો બહુ, તે વહુ ઘડી ન જાય; જસ મન વ હતું, તે મુક્તિ કેમ થાય, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy