SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૭૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદંદ્રદેશ. શિવસુખ ઇચ્છા સહુ કરે, પણ તે અતિમુશ્કેલ; ઉપાદાનકારણથકી, શિવસુખ પ્રાપ્તિ સ્હેલ. શિવનગરી પ્રતિ ચાલવા, ગમન કરે સા લાક; પણ મારગ ભૂલ્યા થકી, મહેનત જાતી ફાક. નત જાત્રે ફાક તસ, સગું નહીં જસ સાથે; રત્ન પડયું છે પાસ પણ, અધ ન લેવે હાથ. મેહ વાયુ પિત્ત દ્વેષ, કને રાગ પિછાણુ; રાગ ત્રિદોષે આતમા, રાગી જગમાં જાણ. મમતા તાવ ચઢયા અતિ, મતિ વિભ્રમ બહુ હોય; ઉલટી આતમગુણતી, ત્યાં શરણું કુણુ જોય. કુટુબ કલેશ ઉધરસ હાં, મિથ્યાત્વક્ષય દર રોગ; શૂળ છાં છે શલ્યનું, કમ ત્યાં હાય ન શેક. એવા રાગે રાગી, મનમાં બહુ અકળાય; કાળલબ્ધિ ને વૈધવષ્ણુ, કહા રાગ કેમ જાય. વૈધ મળ્યો પણ કાળ નહિ, ત્યાં સિદ્ધિ નહિ થાય; હાય ઉભય પણ કર્મવણ, રાગી રાગ ન જાય. વૈધ ફાળ ને કર્યું જ્યાં, મલીયા ત્રણ્ય ઉપાય; પણ ઉદ્યમ કીધાવિના, રાગી રાગ ન જાય. વૈદ્ય કાળ કર્મોઘમે, પણ સિદ્ધિ નહિ થાય; પાકી નહિં ભવિતવ્યતા, રાગી રાગ ન જાય. સ્વભાવ સિદ્ધિ જ્યાં નહીં, ત્યાં કિમ વૈદ્ય ઉપાય; પામી અભવીજીવને, કરહિત નવિ થાય. પચસમવાયી કારણે, કાર્યોત્પત્તિ કહાય; એક એક કદાગ્રહે, મત મત જૂલ થાય. સત્ સામગ્રી પામીને, કરાગ કર દૂર; સાર સાર એ શાસ્ત્રનું, ચિદાનંદ ભરપૂર. For Private And Personal Use Only 19 + ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ઓ 1 ' ૧૭ ૧૮
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy