________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-~
-
- -
-
-
કને એ શાશ્વતપદની પ્રાપ્તિરૂપ ધર્મલાભ થાઓ. વસો, માતર, નાયકા, નવાગામ, કાસંદ્વા સુધીની ભૂમિ નિહાળી છે. પણ આત્માના અસંખ્યાત પ્રદેશોમુક્તઆત્માને જ્ઞાનથી દેખવામાં આવે, એજ આકાંક્ષા છે.
લાખવાતની વાત એક, નક્કી સત્ય વિચાર આપસ્વભાવે સ્થિર થઈ, પરપુગલ પરિહાર...૧ વકીલ મેહનલાલભાઈ, વાંચે પત્ર વિશાલ પરમાતમપદ ધ્યાને, પામે મંગલમાલ..૨
રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (તા. ૨૦–૩–૧૦૦૩)
ભોયણીથી લે–વિ. આત્માએ કર્માનુસારે મનુષ્ય શરીર ધારણ કરી તિવ્હલેકના દક્ષિણ ભારતમાં ક્ષેત્રસ્પર્શના કરવા માંડી છે. હવે ક્યાં સુધી કરશે તે જ્ઞાની જાણે. શરીરવડે જેમ બહારના ક્ષેત્રની સ્પર્શના થાય છે તેમ જે આત્માના ઉપયોગ કરી આત્માના અસંખ્યાતપ્રદેશની સ્પર્શના ચાય તે ચારગતિભવભ્રમણભય ભાગી જાય, અને તાત્વિકશાશ્વત આત્મસુખની આત્માને જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે –
ચારગતિભવભ્રમણનો, હેતુકમ કહાય; તેના યોગે આતમા, જન્મમરણ દુઃખ પાય. જન્મમરણ દુઃખ પામતે, મનમાંહીં મુંઝાય; મુંઝાતે એ આતમા, બહિરાતમપદ પાયબહિરાતમપદ અનુભવે, કાળઅનાદિ ધાર; ખાતોપીત ખેલતે, મમતા કરે અપાર. મમતા ડાકિની ગ્રા, કરતે પાપ અધાર; કૂદે નાચે આતમા, કરતે શોર બકોર. રેગપરિગ્રહ મનથકી, દુબે અલગે થાય; અલગ જેને એ થયો, તેને શિવસુખ થાય.
114
For Private And Personal Use Only