________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-----------------------------~~~-~~~તે મનુષ્ય શુભભાવે કરી સમભાવે આત્માને ભાવતે છતે દ્રવ્યથી ગિરિરાજનું સ્પર્શન કરો છો અને ભાવથી પિતાના આત્મારૂપ જે સિદ્ધ-અચલ એટલે ચલે નહિ એવું જે સ્થાન તેના ઉપર ચઢતે છતે કર્મ રૂપરજથી રહિત થયો છતે શાશ્વતસુખ પામી શકે છે. એ વાત સત્ય છે. સિદ્ધાચલ બે પ્રકારે છે એક વ્યસિદ્ધાચલ, બીજો ભાવસિદ્ધાચલ. દ્રવ્યસિદ્ધાચલ શ્રી શત્રુંજય તીર્થ જાણવું અને ભાવસિદ્ધાચલ પિતાને આત્મા જાણ. કારણ કે સિદ્ધ પણ આત્મા છે ને અચલ પણ આત્મા છે. જેમ સિદ્ધાચલ પર્વત યુગલના સ્કોથી બનેલું છે. તેમ આત્મા અસંખ્યાત પ્રદેશોથી પરિપૂર્ણ છે. દ્રવ્યસિદ્ધાચલ જેમ પવિત્ર કરે છે તેમ સિદ્ધાચલ રૂપ જે આત્મા તેનું સ્મરણ કરતાં ધ્યાન કરતાં અનંત જન્મ મરણના ફેરા ટાળે છે કહ્યું છે કે,
મિન , ગુંજ પ્રતિ भवकोटि सहस्त्रेभ्यः पातकेभ्यो विमुच्यते ॥ ३ ॥
શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા સહિત વ લ્લાસ વધતે છતે જે ભવ્યજીવ સિદ્ધાચલ સન્મુખ એકેક ડગલુ ભરે છે તે જીવ ફ્રોડ વર્ષ સુધી કરેલાં પાપથી છૂટી જાય છે. પાપી અભીવજીને તે એ ગિરિરાજનાં દર્શન પણ થવા દુર્લભ છે. એ ગિરિરાજને એ મહિમા છે કે ત્યાં જનાર
જીવોની પરિણામની ધારા સારી શુભ શુદ્ધ થતી જાય છે, અને કર્મ મેલ દૂર થતું જાય છે. માટે સાક્ષાત્ એ ગિરિરાજનાં દર્શન કરતાં ચક્ષુ પામ્યાનું સાર્થક જાણવું. અને ગિરિરાજના સ્પર્શન થકી પગ પામ્યાનું સાર્થક જાણવું. ત્યાં જઈ દ્રવ્યથી ગિરિરાજનું નમન કરવું. અને ભાવથી મનની નિર્મળતા કરવી, શુદ્ધ વસ્ત્ર પહેરી પહેલાં તલાટીએ સમતા પૂર્વક ચેત્યવંદન કરી ઉપર નીચીદષ્ટિ રાખી સમભાવે કરી કલંક નાશ કરતા કરતા ચઢવું. અને ચાલતાં કારણવિના બીજા માણસ સાથે વાતચિત પણ કરવી નહિ, તેમ હસવું પણ નહિ. આત્મસ્વરૂપનું ચિંતવન કરવું. અગર ચાલતાં પગને થાક લાગે તે મનમાં વિચારવું કે ચેતન ખરે થાક આજ સહન કરજે કે જેથી વારંવાર જન્મ મરણને ભય લાગે નહિ. વળી ચાલતાં સારા માણએની સાથે એ ગિરિનું સ્પર્શન કરવું. અનાદિકાળથી ખરાબ ચાલ આત્માને પડે છે તેને તે વખતે ત્યાગ કર જોઈએ. કેધ, માન, માયા, લભ વગેરે રખે વચે તે ઠેકાણે મનમાં પેશીને આત્માને છેતરે નહિ. ચાલતા પિતાની નાની અવસ્થા હતી ત્યારથી જેટલાં પાપ યાદીમાં આવે
For Private And Personal Use Only