________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ક
ક
,
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
-
1
-
-
-
હાલ કેવા વિચારમાં છે, અને ઘડી પછી કેવા વિચારવાળે થશે તે વિચારવું. રાગદ્વેષ રૂપ મેહના પુત્ર રખેને આત્માને મોક્ષમાર્ગમાં જતાં હરકત કરે. જેમ બને તેમ તે ચેતન ! રાગાદિ શત્રુઓને ક્ષણમાં પણ વિશ્વાસ રાખીશા નહિ. આ મહાવાક હદયરૂપ કાગળમાં લખી રાખી તે પ્રમાણે વર્તવા શુપયોગ ધારણ કરે છે જેથી કર્મને આવવાના બારણું રોકી શકાય.
કમકમ જગ સૈ કરે, સમજે નહિ તસરૂપ; કર્મશત્રુ સમજ્યા પછી, કેમ પડે ભવકૂપ. કર્મમર્મ દરીકરણ, આતમધર્મ ઉપાય; કરતાં શિવસુખ સંપજે, જન્મમરણ દૂર જાય, સમજુ સમજે સત્ય તે, કર્મ ભર્મ કરે દૂર; કર્મમર્મ ના નાશથી, હવે શિવસુખ પૂર. નગર પાદરાવાસી જે, વકીલ મોહનલાલ; ઝવેરભાઈના કારણે, લખતાં મંગલમાલ, મંગલ તે હિજ આતમા, સમજો ભવિ સુખકાર,
બુદ્ધિ સુખ શાશ્વત લહે, હવે જય જયકાર; આ લેખને ઉતારે કોઈ સારી નેટમાં કરી મનન કરશે કારણ કે આ લેખ લખતાં જે મારે આત્મા ઉલ્લાસ પામ્યો છે તે પિતેજ જાણે છે. તમારા ઉપર પત્ર લખતાંજ આત્મામાંથી એવા ઉગારે નિકળે છે અને કોઈની આગળ એવા ઉઠ્યારે પ્રાયઃ આત્મામાંથી નીકળતા નથી. પૂર્વના લખેલા પત્રને પણ સંગ્રહ કરી તેને ઉતાર કરી લેવું. તે પછી બીજી વાર વાંચતાં વૈરાગ્ય જાગશે અને ઉદાસીનતા પ્રાપ્ત થશે. આ વાક્યો
ગ્ય જીવોની આગળ નીકળી શકે છે તેથી તેનું સંરક્ષણ કરવું. તે પ્રમાણે જેમ બને તેમ પ્રવૃત્તિ કરવી. આયુષ્ય અસ્થિર છે. કાળને વિશ્વાસ નથી. ધર્મકાર્યમાં વિદ્ધ ઘણું આવે છે. આત્મા કંઈ ચિંતવે છે ને કર્મના બળે કંઈ બને છે માટે અશુઆલંબનને ત્યાગ કરી શુદ્ધઆલંબન ગ્રહણ કરવાં. નિત્યનિયમ પ્રમાણે આત્મિકહિત પ્રવૃત્તિ જારી રાખવી. ઝવેરભાઈ તમારી તરફ આવ્યા છે તેમને આ કાગળ વાંચવાને પ્રસંગ મલશે. એમ જાણી લખે છેઃ વકીલજી નંદલાલભાઈને ધમલાભ કહેશે.
For Private And Personal Use Only