________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ten
પત્ર સદુપદેશ.
પ્રયત્ન કરે છે, પણ તે પુદ્ગલઋદ્ધિથી તું કાંઇ સુખ
પામવાને નથી. વળી
તે પરવસ્તુ જડરૂપ છે તે તારી નથી. તેનાથી તને સુખ થવાનુ નથી. માટે આત્મિકઋદ્ધિ મેળવવા પ્રયત્ન કરજે. એ આત્મિકઋદ્ધિ પામ્યા પછી તું કદી દુ:ખી થઇ શકીશ નહિ. તે વિના પાગલિકઋદ્ધિથી શૈાબા પામેલા જેને કસાઇના ઘેર પુષ્ટ થયેલા એકડાની પેડ઼ે અગર દશરાના દિવસે શણગારેલા પાડાના સરખા ક્ષણિકસુખી જાણવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવા પુદ્ગલથી થયેલા સુખને ૬ઃખકારી જાણે છે. આત્મિકસુખ જાણ્યા પછી આ સસારના કોઇ પણ પદાર્થથી સુખ ભાસતું નથી. એ સ્વતઃ આ લેખના અનુભવથી પોતાને પેાતાના હૃદયમાં ભાસે છે. તેમ સ જાણુશે. કારણ કે એ વાત અનુભવ સિદ્ધ છે. અનુભવથી જોતાં આ આત્મા હાડકાંને લાહીથી શણુગારેલી કાયારૂપી કાટડીમાં વાસેા કરે છે, એમ જાણ્યા બાદ આ કાયા ઉપર પણ મેહ રહેતા નથી. પશુ એક શિક્ષા એ છે કે તે જ્યાં સુધી રહે ત્યાં સુધી સાફ રાખવું એ ન્યાય છે. આત્મિક સુખને વીરલા જાણે છે, અને આંખે દેખાય તેને માનનાર કોણ નથી ? વીતરાગભગવાને પ્રરૂપેલા સ્યાદ્વાદધર્મમાં આત્માને ઘેરવા. સારી અગર ખોટી પ્રવૃત્તિવિના એક સમય પણ ખાલી જતા નથી, તે હું આત્મન્ ! પર પૈસારૂપપુદ્ગલ દ્રવ્યના રાજમેળ કારે મૂકી સ્વચૈતન્ય ગુણરૂપ ધનના રાજમેળ તપાસ કે આજ હારે કેટલી ખોટ ગઈ ? અને આવક થી થઈ ? એમ આત્મિક ભાવ રાજમેળ દરરોજ તપાસતાં આત્મહિતમાં પ્રવૃત્તિ થશે. મારા આત્માથી આ લખાણુ તમારી નિલ વૈરાગ્યતા તથા ભક્તિ ખેંચી તમને અર્પણ કરે છે જેમ દોરીવડે કૂવાથી પાણી કાઢી પોતે પીવું તેમ આ પણ તમારી ભક્તિ આ આત્મામાં રહેલુ દાન તમને અર્પણ કરે છે. તેમાં નિલ એવી તમારી ભક્તિરૂપ દેરી એવી તે એવી રહી કૂવામાંથી કાઢીને પીશે કે પીએ છે એમ કહી શકાય છે. તમારી ભક્તિએ મારા આત્માની શક્તિ જગાડી પ્રયત્ન કરાવ્યા છે તે સળ થા. સીસાપેન ધસાઈ જઈ કાગળના પાર આવ્યા પણ લખવાની ઈચ્છા કાયમ છે તેમ આયુષ્યરૂપી સીસાપેન ઘસાઈ જાય છે. કાગળરૂપી શરીર સમાપ્તિ પામ્યા છતાં પણુ મનની ઈચ્છા તો તેવીતે તેવીજ રહે છે. તે ધસાઈ જતી નથી એ આશ્ચર્ય છે. હરકત નહિ. પરાપકારકારિણી ઇચ્છા કાયમ રહે। અને કાગળરૂપ વચ્છમન કાયમ રહે કે જેથી શિવસુખ પામી શકીએ, વખત જાય છે, આત્મા પડી પહેલાં કેવા વિચારમાં હતા,
For Private And Personal Use Only
તમારૂં ભાગ્ય છે. સ્વગુણ જળ સ્વ આ લેખ લખતાં