________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ee
પત્ર સદુપદેશ.
ભાવ ચકી આવ્યુ કાણુ કહી શકે ? કેટલાક બહિરાત્મા પરપુદ્ગલમાં હિત માને છે, અને તેની પ્રાપ્તિ માટે અમૂલ્યનરભવ હારી જાય છે, અને કેટલાએક અંતરાત્મા પેાતાનામાં પેાતાનું હિત માની તેને ધ્યાવે છે, તેનું મનન કરે છે અને તે પોતાના આત્મા મેક્ષ સુખ પામે તેમ પ્રયત્ન કરે છે. નિવૃત્તિદશામાં અંતર્ સુખને અનુભવ થઈ શકે છે. અંતર્ સુખની પ્રાપ્તિ માટે ભવ્યાત્મા વિષયને વિષે સરખા જાણી સ્ત્રીને નરકનું ખારણ જાણી કુટ‘ખપરિવાર વિકલ્પ સંકલ્પનું કારણ સમજી જેમ સ્વઅનુભવ વધે તેમ પ્રવૃત્તિ કરે છે. અતરાત્માને માહિરની કાઇ પછીથી અગર માનથી શાન્તિ થતી નથી. અંતરાત્મા વિચારે છે કૈં આહિરની મેટાઇને ડિષ્ટિએ સારી ગણે છે, પણ અંતરાત્મા તેને વિપરીત ગણે છે. પોતાની ખરી આત્મિક મેટાઇ નથી ત્યાં સુધી બીજી મેટાઇથી કશું થવાનું નથી. અંતરાત્મા ખાહિરની વસ્તુ દેખી ખુશી થતા નથી, પણ બહિરાત્મા બાહિરની વસ્તુને પેાતાની માની ધાંચીની ધાણીના બળની પેઠે અંતર્દૃષ્ટિહીન ચાલ્યા કરે છે, અને આઠે કર્મની વર્ગાઓના યોકાયેાકને સમયે સમયે ગ્રહણ કરી ભારે થતા જાય છે. આત્માએ ગ્ર કરેલું કર્મ આત્માનેજ દુ:ખી કરે છે, કે જેથી આત્મા હું કાણુ છુ ? કયાંથી આવ્યેશ અને કયાં જઇશ ? ષ્ટ શું છે? અનિષ્ટ શુ છે ? કૃત્ય શું છે? અકૃત્ય શું છે ? હેય શુ છે, જ્ઞેય શું છે, હું આત્મા છુ કે જડ ? કના કર્તા છું કે હર્તા છું ? તે જાણવા દેતું નથી. જેમ કોઇ અજ્ઞાન માસ ગુરૂનાં વચન નહિ માનતાં દારૂને શાશે. પી જાય અને જ્યારે તેને દારૂ ચડે ત્યારે તે દારૂની કેકથી સ્વભાન ભૂલી જઇ હું પુરૂષ અગર સ્ત્રી છું તે પણ જાણુવાસમ થાય નહિ. તેમ તમે કર્પી દારૂના શીશા ભવિવરૂપ ગુરૂતુ વચન ન માનતાં પી જાઓ તે તેનાં કડવાં ફળ પામી પર વશ થઇ જાઓ અને નવાં કર્મ ઉપાર્જન કરી સંસારમાં નવા નવા ભવમાં ભટકા. ત્યારે કાળુ દુઃખમાંથી છેડાવે ? અનાદિકાળથી એ કર્મરૂપ પુદ્ગલ દલિયાં આત્માને રખડાવે છે, અને આત્માની મેહાલત કરી દુ:ખી કરે છે. આત્માને મુક્તિ સુખમાં વિઘ્ન કરે છે. અરે હું ભવ્ય ને!! તમને ક્યા હાય તા તમા આત્માને મા નાખનાર, દુ:ખ દેનાર કશત્રુને દુર હઠાવે. નહિ તે તમારી દયા કયાં રહેશે ? દયાવત એ વિશેષણુ સદ્ધ કરી. આત્મા સિંહ સમાન થઇ કમ વશ રાંક બની ગયા છે. તેની દયા કેમ કરતા નથી ? શુ તમેા જાણ્યા છતાં યા નહિ કરે ? અને કર્મરૂપ કસાઇના હાથમાંથી આત્માને મુકાવશે
For Private And Personal Use Only