________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૮૫
અસંખ્યાતપદેશરૂપેક્ષેત્રમાં સમકિતરૂપ બીજ વૃદ્ધિ પામશે, અને પામે એમ દરેકના આત્માને તમારા તથા મારા આત્માને પિત અને પિતે શિખામણ આપે છે. કારણ કે જે કર્મ બાંધવા સમર્થ છે. તે જ તેડવા સમર્થ છે. તે તે વચને કહી શકાય એ યથાતથ્ય છે. શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
(સંવત ૧૮પ૭ ના માઘ સુદિ.)
ખેડાથી લેવ—વિ. ધર્મસાધન કરવામાં આળસ કરશે નહિ, વાર, વાર મનુષ્યભવ પામ ઘણું કઠીણ છે. આત્માર્થીઓ તે વાત જાણી શકે છે. મેહરાજા કોને પરભાવમાં નચાવતો નથી. પાકેલા બેરની પેઠે કોનાથી જરાવસ્થા દૂર રહી છે. આ સંસારમાં સમજુ માણસ કંઈ સાર દેખી શકતું નથી. તેને આ સંસાર નાટક જેવું ભાસે છે, અને તેથી તેની ઉદાસીનત્તિ રહે છે. સારામાં સાર એ છે કે પુગલસંગ એટલો પરભાવ છે, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે, અને આત્મસ્વરૂપ પામવા લક્ષ ખેંચવું. ગયે વખત પાછો આવશે નહિ. પ્રમાદ એ માટે શત્રુ છે. રખેને એ અનેક નિમિત્તો કરી આત્માને ખરાબ ભાગે દોરે નહિ. તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે. એજ. 98 રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અમદાવાદથી લે–વિત્ર આત્મહિત પ્રવૃત્તિ જારી રાખતા હશો. મન વચન કાયાએ કરીને પણ હિતપ્રવૃત્તિ થઈ શકે છે, અને અહિત પ્રવૃત્તિ પણ થઈ શકે છે. જાણવા છતાં અહિતમાં પ્રવૃત્તિ થઈ શકે છે અને નહિ જાણવા છતાં પણ અહિતમાં પ્રવૃત્તિ થઈ શકે છે, અને હિતમાં પ્રવૃત્તિ તે જાણવાથી જ થઈ શકે છે. લાકિકહિતપ્રવૃત્તિ અને લોકોત્તરહિતપ્રવૃત્તિ જાણી મોક્ષ પ્રાપ્ત કરાવનારી લોકોત્તરહિતપ્રવૃત્તિ અંગીકાર કરવી. તત્વ જ્ઞાનીઓ વારંવાર સાક્ષાતસ્વસ્વરૂપરમણતાથીજ હિત પ્રવૃત્તિ માને છે, અને જ્યાં સુધી એ દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી મુનિ અગર શ્રાવકપણું
For Private And Personal Use Only