________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપ્રદેશ,
સુખ શાશ્વત શિવ પામવા, જૈન ધર્મ જયકાર; બુદ્ધિ સુખ આતમતણું, પામતાં ભવપાર
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સંવત્ ૧૯૫૮ ના આસા.
x
For Private And Personal Use Only
*
eas
-८
>
ખેડાથી લે—વિ. ધર્મલાભની પ્રાપ્તિ, આસનમાક્ષ ભણી થાઓ.
લાભ થાય છે તે ચેડા આત્મધર્મ છે, તેના રૂપી રાજાના સુભટાએ પુદ્ગલરૂપ ખેડી ડી
કારણ કે શુદ્ધઆત્મસ્વરૂપ જે ધર્મ તેના જેને ભવમાં શિવસુખ પામી શકે છે. ઇષ્ટસત્યઉપાદેય ખપ કરવા વિશેષ પ્રયત્ન થાય તે સારૂ. કર્મ સ’સારરૂપી નગરમાંના ચારગતિરૂપ કેદખાનામાં આત્માને નાખ્યા છે અને તેથી આત્મા ઘણા દુ:ખી થઇ ગયા છે. માટે વકીલ નામ સત્ય ધરાવી આત્માને ચારગતિરૂપ કેદખાનામાંથી છેડાવા. કારણ કે તે તમારૂં કામ છે. દ્રવ્યવકીલપણુ કરવા તેાસા સમ છે, પણ ભાવ વકીલપણું જે તમારે ઉદયે આવશે તો ઠીક સમજીશ. જીનેશ્વર ભગવાનના કાયદાની એક જુદીજ રીત છે. એમના કહ્યા પ્રમાણે વર્તવું. પુદ્ગલદ્રવ્યના ત્યાગ કરવા, આત્મદ્રવ્ય આદરવું, સ્વસ્વભાવે વારંવાર રમવુ, પરભાવે રમવુ નહિ. એવાં નિમિત્તાનું અવલંબન કરવું કે તે મુક્તિ સુખ આપી શકે. ખીજા નિમિત્તા ત્યાગ કરવાં જોઇએ. વારંવાર આવા મનુષ્યભવ મળવે દુર્લભ છે. જો મનુષ્યભવ હાર્યા તા પશ્ચાત્ પશ્ચાત્તાપ કરવા પડશે. ચેતનને સમજાવે કે તમેા રાજકથા દેશકથા ઇત્યાદિ વિકથામાં પડશેા તેા વાગશે. હું ચેતન ! યાદ રાખવુ કે તેર કાઠીયા તમારૂં ધન લૂટે નહિ. ચેતન સંભાળી તે ચાલજો. કારણ કામક્રોધાદિ સર્પી કરડે નહિ. 'ચેતન ! મુક્તિ માગે ચાલતાં સ્ત્રીને કાટ સમાન જાણજો, અને મુક્તિ માગે વિહાર કરતાં વિષયને બળતા અગ્નિ સમાન ગણો. વળી હે ચેતન ! મુક્તિ માર્ગે ાતાં સ્વસ્વભાવ રમણતારૂપ ઉપયાગથી ચાલશેા તે સારૂં' છે, નહિ તો રસ્તામાં પડેલા પરભાવરૂપ કાંટા વાગ્યાથી દુઃખી થશેા. વળી હૈ ચેતન ! મુક્તિનગરી ભણી ચાલતાં સદ્ગુરૂરૂપ વળાવા સાથે લેજો. વળી હું ચેતન ! મુક્તિમાર્ગે ચાલતાં આશારૂપી એક ઓરડી આવે છે તેનાં ફળ ખાવાની ઈચ્છા રાખશેા નહિ. વળી હું ચેતન ! મુક્તિનગરીના રસ્તામાં એક ભયંકર રાક્ષસ વસે છે. માટે