________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૮૦
પત્ર સદુપદેશ.
જોઇએ. શંકરભાઈને બને તેટલે ઉપદેશ સંભળાવવા જોઇએ. વૈરાગ્યકારક સઝાયા સંભળાવવી જો
www.kobatirth.org
X
“અરે વરીત ૧૫, કર્મને કરવુ હું ય તે કરે.
અનેકધર્મપુસ્તકા વાંચેલાં હોય છે, તેનુ રહસ્ય આવા વખતે ખપમાં આવે છે. વસ્તુતઃ । વિચારીયે તે દુનિયાની કાઇપણ વસ્તુ પોતાની નથી. તેમજ કાઇ પણ આપણી સાથે પરભવમાં આવનાર નથી. આવા પ્રસંગે શ્રીમહાવીર પ્રભુના વૈરાગ્યની ભાવના કરવી જોઇએ, તેમજ અનાથી મુનિના ચારિત્ર્યની ભાવના ભાવવી. જે જે ઉત્પન્ન થયું છે તે લય પામવાનુ છે તેમાં શાક કરવાની શી જરૂર ? હે ભવ્ય, આ જગમાં કાને રેવુ' અને કાને હસવું, આત્માની શુદ્ધદા પ્રતિ લક્ષ આપીને નિહાળ અને જગતના વ્યવહારમાં રહેતાં જલકમલવત નિ:સંગતાની ભાવના ભાવ. લેશ માત્ર પણ મનમાં આખું લાવ નહિ. ત્યાં છે તે ટળતું નથી હાફ નથી તે રહેતું નથી. પરમાં મમત્વ બુદ્ધિ કલ્પીને દુ:ખી કેમ થવું જોઇએ ? અલબત દુઃખી ન થવું જોઇએ. દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપને વિચાર. હિંમત રાખ. કર્મથી જે જે નાટયપાત્ર ભજવવાનુ આવે તે સમભાવથી ભજવ. જગમાં મુસાફરે પોતાની મુસાફરી તપાસવી જોઇએ. ધર્મસાધન કરશે!. સભારે તેને ધર્મલાભ.
( સંવત્ ૧૯૬દ્ધ ચૈત્ર વિદે ૧૪ ).
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
X
,,
વડાદરાથી લે—વિ. પત્ર પહેાંચ્યા છે. વાંચી ખીના જાણી છે. શરીર સામાન્યતઃ ઠીક છે. તમારૂ પણુ શરીર શાંતિમાં હશે. કારણ કે આ આત્મા શરીરમાં રહ્યા છે અને શરીરને મિત્ર અનાદિ કાળથી થયેલો છે. પણુ શરીર આત્માની સગાઇ રાખતું નથી. એના સ્વભાવ જુદા જુદા છે. શરીર જડવિનાશી છે તે આત્મા અનંતજ્ઞાનીચેતન છે. જુદા સ્વભવાળાની સગાઈ કદી રહેવાની છે ? અરણિમાં જેમ અગ્નિ, તલમાં જેમ તલ તેમ મારીરને વ્યાપીને આત્મા રહેલા છે. સુખદુ:ખનેા નાતા આત્મા છે. તે આત્માની અનંતશક્તિ છતાં સિહસમાન છતાં શરીરૂપી પિંજરામાં રોક થઇ ધાઇ ગયા છે અને પુદ્ગલને નાનું માની તેમાં રાચે છે, માચે છે. આ દુનિયામાં તાત્ત્વિક સુખ એક આત્મ