________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૦
પત્ર સદુપદેશ.
પરીક્ષા તથા તેમાંજ તત્ત્વષ્ટિથી જોતાં અરૂપી ચૈતન્ય શક્તિમાંજ ગુણ છે. તેમાં દૃષ્ટિદેવી યેાગ્ય છે એમ અનુભવી આન્તર શકિતની નોંધ મન્તવ્ય છે. ( તા૦ ૨૬-૧૧-૧૯૦૭ )
X
www.kobatirth.org
مع
X
X
X
નાર ગામથી લે॰~~વિ આત્માર્થી ભવ્ય અન્તર્દિષ્ટથી જોતાં જ્યારે ખાદ્યના પુદ્ગલ પદાર્થો ક્ષણિક છે. ત્યારે તેમાં કેમ મમત્વ માનવુ· જોઇએ ? ત્રણ કાળમાં જડ તે ચેતન થનાર નથી. સયેાગ તેના વિયેાગ છે. સંસારમાં કાણુ સબંધી નથી ? કાના સબંધ ખરો ? વિવેકથી વિચારતાં ખાદ્યપદાથ સયેાગે ઉદ્ભવેલી માહબુદ્ધિને ઉપશમાવવી ઘટે છે. સુખની વેળા આત્મામાં છે. દુ:ખની વેળા જડના મમત્વમાં છે. બાહ્યમાં દૃષ્ટિ ધારવાથી અન્તાં ઉતરતું નથી. આત્માપયેાગના અવલબને તેજ અવલંબન અંતે સાચું છે. પરના સચેગે માગેલું અવલંબન કયાં સુધી રહેશે ? આત્માપયેાગનુ અવલ - ખન પ્રગટાવવું જોઇએ. આત્માપયેાગથી મિથ્યાતમ દૂર થાય છે. આત્માપયેગ રૂપ દિવ્યઋદ્ધિની સને જરૂર છે. સર્વે તે પ્રાપ્ત કરે તે સુખી થઈ શકે.
વિકલ્પ સકલ્પરૂપ અગ્નિને ઉપશમાવવાનું જે વિવેકથી શીખ્યા છે તેમની પાસેજ ઉપશમ જળના ઝરા રહે છે. ખાદ્યવસ્તુ ગમે તે રૂપે કરે, તેમાં આત્માનું કાંઇ જતું આવતું નથી. આત્મા સ્યાદ્વાદદ્રષ્ટિથી પેાતાના સ્વરૂપમાં ઉપયાગી રહે એવી ભાવના ભાવવી તેથી શાન્તિ છે. ૐ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ( તા. ૯-૪-૧૯૦૯ )
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
For Private And Personal Use Only
અમદાવાદથી લે—વિ હું આત્મા તે સત્તાએ પરમાત્મા છું. હું જે કરૂછું તે મારૂં નથી. મારૂં બાહ્યમાં કાંઇ નથી. શુદ્ધ નિર ંજનઅસંખ્ય પ્રદેશમય મારૂ સ્વરૂપ છે. જે દેખુ છું તે હું નથી. આવી શુદ્ધભાવના હરતાં ફરતાં, ખાતાં પીતાં ભાવવી જોઇએ. દ્રવ્યગુણપર્યાયમય હું છું. દેહાધ્યાસ રાખવા એ મારા ધર્મ નથી. શુદ્ધસ્વરૂપમાં આન 12 નથી. આવી ભવ્ય આત્મવરૂપ છે તેને ક્ષણ ક્ષણે પ્રતિજ્ઞા પૂર્વક
ભાવના
વસ્તુતઃ
અન્તમાં પ્રગટાવે.
X