________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૬૯
સાત આઠ ભવમાં શિવ પ્રાપ્તિ કરાવે આપે છે, તેમ વૃદ્ધ સંપ્રદાયથી હું જાણું છું. તે મંત્ર ગણવાના દિવાળીના ૩ દિવસ છે. તે મંત્ર નીચે મુજબ
___ऋषिमंडलमंत्रम्-ऊँ हाँ ही हूँ हूँ है है हो हो हः असिआ उसा सम्यग् ज्ञानदर्शनचारित्रेभ्यो ही नमः
એ મંત્ર ત્રણ દિવસ આંબિલ કરી ધૂપદીપ પૂર્વ દિશા સન્મુખ એક ધ્યાનથી આઠ હજાર ગણવા થકી મહામંગલ કારણભૂત છે, પછે જેટલીવાર ગણે તેટલે ફાયદો છે.
તેરસની રાત્રે અને ચાદશની રાત્રે થઇ હજારવાર વા બે હજાર વાર ગણે તે પણ મહાસુખદાયી છે, અને મોક્ષનાં સાધને મેળવી આપે છે. તે નિવેદન કર્યું છે.
.............. સરસ્વતિ ભંવ નિચે મુજબ न क्ली वद वद वाग् वादिनि ही नमः
આ મંત્રની તેરસની અને ચૈદસની રાત્રિ મળી દરેક રાત્રિએ વીશ નવકાર વાળી ગણવાથી ભણતાં લાભ થાય છે. અન્તરાય નડતા નથી તેમ વૃદ્ધ સંપ્રદાય છે. •••••• ......... તેને શીખવશે. અત્ર શાન્તિ છે. ધર્મસાધન કરશે.
(૧૮૫૮ ના આશે.)
ગોધાવીથી લે–વિઆવતી કાલે અમદાવાદ તરફ વિહાર કરવાને છે. અલ્પદિવસ ત્યાં રહેવા વિચાર છે. પશ્ચાત વડેદરા વા પાટણની દિકપ્રતિ ભવ્યતાએ ગમન. યત્રક્ષેત્રમાં શરીરગમન સંબંધ હશે ત્યાં જવાશે. બાહ્મવિહાર કરતાં અન્તવિહારજ આવશ્યક છે. સાધ્યદષ્ટિનું લક્ષ થયા. બાદ અન્યભાવનું વર્તન વિવેકી પુરૂષોને હેતું નથી. સ્વજ્ઞાન ત્યાં અજ્ઞાન હોતું નથી. જ્ઞાનીની અધાતિક આદાયિકભાવની ચેષ્ટાઓ યોગ્ય અયોગ્યને પરિણુમષ્ટિથી લાભ અલાભ આપી શકે છે. અન્તરાત્માની જ
For Private And Personal Use Only