________________
Shri Mahavir Jain Aradhana Kendra
the
પત્ર સદુપદેશ.
આત્માર્થીને સ્વઅસખ્યાત પ્રદેશ ઉન્નતિ અને તેની નિર્મલતાની ચાહના પ્રસગે સહજ પરાત્મા પ્રદેશે!ન્નતિમાં નિમિત્તરૂપે છે, ઉપાધિ ત્યાં દુ:ખજ, ક્ષણુ ભગુર આ વિશ્વની મર્યાદામાં ધર્મ વૈરાગીનેજ.
*
www.kobatirth.org
લખેલુ’, વાંચેલુ', આત્માનું આત્મામાં ઉતરે તે શિવસાદિ, ઇત્યેવ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૮-૬-૧૯૦૪ )
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંતિજથી લે—વિ॰ ધમ સાધન કરતા હશે. અંતર્દષ્ટિથી ઉપયાગમાં રહી વ્યવહારમાં પ્રવતાં નાની વા ઉદાસીનપણે જીવન નિર્ગમન કરે છે. આયુષ્ય નિર્ગમન થતું જાય છે. સમભાવમાં ઉત્કટ આત્માર્થિઓના વિશેષ સમય જાય છે.
આયિકભાવયેાગે શાતા વા અશાતા વેદનીયનુ વેદવુ તેને જીવ સ્વભાવમાં રહી કરે તે! સવરની વૃદ્ધિ જાણવી. પંચમકાળ, અસત્ આલંબન ધણાં, સત્ આલંબન અલ્પ, કથની કરતાં રહેણી અલ્પ એવા દુઃ૫નકાળ છે. ધર્મ સાધન શ્રેષ્ઠ છે. પ્રમાદમાં ઘણા સમય અને ઉપયેાગમાં અલ્પ વખત જાય તેપણું લક્ષ્યવૃત્તિ અંતર્રાખવાનો પ્રયત્ન કરતાં ભવ્ય વા શાશ્વત્ પદ પામે છે.
X
X
ઈસેવ શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
( તા. ૧૯-૧૨-૧૯૦૮ )
For Private And Personal Use Only
×
વડાદાથી લેવિ. અત્ર શાન્તિ છે. તમને શાન્તિ વર્તા. વિ॰ દીવાળીના ત્રણ દિવસેામાં સારી રીતે ધર્મ સાધન કરશેા. તેરસ, ચાદસ ને અમાવાસ્યા એ ત્રણ દિવસમાં સારી રીતે ધર્મ સાધન કરવું. પ્રાયઃ ઋષિમડલ હેાત્રા મહામંગલકારી મંત્ર ગણવા. તેથી જૈનધર્મમાં વિશેષ ભક્તિ રહે છે અને શ્રદ્ધા સ્થિર રહે છે, અને સમાધિમરણ થાય છે તથા