________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ધ્યાવે ગાવે આતમા, નહિ તેથી શિવ ભિન્ન; ક્યાં ભટકે આશાથકી, ભટકે તે છે દિન. માક્ષસ્થાનમાં આતમા, પરમબ્રહ્ન થઇ થાય; જન્મ મરણ દૂરે કરી, શિવસુખ બહુલું પાય. ધ્યાતા એક અનેકનું, ભાજન હૃદયે થાય; અનેકાન્તમતવતાં, કમલક ફાય.
*
અનુભવભાવના એ કહી, આત્મહેત શિરતાન; સાર ગ્રહી શિવપંથમાં, વહેતાં સીઝે કાજ આત્મજ્ઞાનને કારણે, લખ્યા એહ શુભપત્ર; લક્ષ્યાર્થી થઇ વાંચો, પુત્ર ધર્મશિવ છત્ર. નગર માણસા શાભતું, ઋષભદેવ જયકાર; તસ ધ્યાને હર્ષિત બની, પત્ર લખ્યા જયકાર. ચચલ ચિત્ત નિવારીને, આત્માપયેાગે સ્થિર; બુદ્ધિસાગર સુખ લહે, શાશ્વત પદ ગંભીર.
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
For Private And Personal Use Only
૮૬૧
X
૪૫
૫૦
૫૧
પર
૫૫
વીર સંવત ૨૪૨૯ ના ભાદરવા વિદ. ૬
૧૩
૫૪
માણુસાથી લે—વિ॰ ગઇ કાલ કરતાં આજરાજ ગુલાબસાગરજીના શરીરે સારૂં છે. મકવાદથેાડીવાર થાય છે. ક તથા ક્રમનું જોર નરમ પડયુ છે. સાદ્રાથી દાક્તર એ વખત આવી દવા કરી ગયા છે. આયા છે કે શાન્તિ થવા ઉપર લક્ષણ છે. ચિંતા કરશેા નહિ. ધર્મ સાધન કરશેા. પુદ્ગલના ધર્મ વિચિત્ર છે આયુષ્યના ભરૂસા નથી. ક્ષણ ક્ષણ આયુષ્ય ઘટે છે. આશાએ વધે છે. કની ગતિ વિચિત્ર છે. મનુષ્યભવ વારવાર મળવાને નથી. આળસ, નિદ્રા, પ્રમાદ છેડી જીવ એકાગ્રચિતે ધર્મસાધન કરે તેા કકલક દરે કરી સિદ્ધ પદ ભાતા અને અનંતતીર્થંકરાના પણુ એજ ઉપદેશ છે. એ સિદ્ધ પદ પામ્યા વિના જીવને શાશ્વત અનત સુખ મળવાનુ નથી. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપચિતવનમાં જે ભળ્યેા
સમયે સમયે