________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૦
તનમાં ધર્મ ન પુદ્ગલે, મમતા કરતા જીવ; નરક્તણાં દુઃખ ભોગવે, પાતા બહુ રીતશરીર જામા પહેરીયા, તેને પણ ભમકાર; કરતાં ચેતન ભટકત, કરવે સ્યો તરસ પ્યાર અચલ જ્ઞાનાનંદી હું, પુદગલ ચલ સ્વભાવ; અમૃત દેહ વ્યાપી સદા, નિઃસંગી નિંધર. મિથ્યા રાગ ને દેણ તે, આસ્ત્રવ તત્ત્વ કહાય; તેહ થકી હું ભિન્ન છું, સંવરભાવ રહાય. સાદિ અંત જેમાં નહીં, એવું મુજ સ્વરૂપ; ધ્યાન કરંતાં આતમા, અજરામર ચિદ્રુપ. અક્ષય અક્ષર હું સદા, અકલ અમલગુણુભૂપ; નિરક્ષર અગમ્ય હું, ટાઢ તૃષા નહિં ધૂપ. વિભાવદશા નહિ માહ્યરી, નિર્લેપી નિર્માય; સહુથી હું ત્યારે સદા, કેની નહીં સગાઈ. સમ્યગદર્શન જ્ઞાનને, ભતા આત્મ કહાય અજઅવિનાશી શિવશર્મ, મુજથી એહ ગ્રહાય. લેશ્યા પુદ્ગલરૂપ છે, લેસ્યાતીત ગુજરૂપ; આત્મસ્વરૂપે ખેલત, પડીશ નહિ ભવપ. વેદ નહિ ને ખેદ નહિં, અખંડ જ્ઞાનાન; શુદ્ધ ચિદાનંદરૂપમાં, રમતાં હર્ષ અમંદ. અસ્તિ સદા મુજ રૂપની, અલખ અગોચર ધર્મ; ધ્યાત ધ્યાની આતમા, બધે નહિ નવકર્મ. અસ્તિનાસ્તિ સ્વભાવ છે, ચેતનમાંહી લહાય; ઉપગે તસ વર્તતે, આતમ એક જણાય. નિત્યાનિત્ય સ્વભાવ તે, આતમમાંહી પમાય; એકાનેક સ્વભાવ સહુ, આત્મા માંહી લહાય. ભેદભેદ સ્વભાવ તે, મુજમાં કરતા વાસ; તત્ત્વ એ સમજે જે સદા, તે લહેતો શિવ ખાસ
For Private And Personal Use Only