________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૫૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આકની વણા, ખાદર સૂક્ષ્મ વિચાર; લાલીભૂત થઇ તેહથી, ભવ ભટકે મહુવાર. ભાવકથી દ્રવ્યકર્મ, બધાયે છત્ર સાથ; લાલીભૂત થઇ પ્રાણીયા, ખડે ભવજળ પાથ. પરભાવે આ જીવની, અશુદ્ધપરિતિ થાય; કરાળીયેા જિમ લાળને, તિમ ભવવૃદ્ધિ પાય. અરહ⟩માળા ઉપરે, જીમ હોય ઘટને ફેર; ધાંચી બળદ કરતા રહે, પણ તે ઠેરને કેર. કવશે ભવચક્રમાં, પુનઃ પુનઃ ભટકાય; ઉંચ નીચ કુળ જન્મતા, સસારે સ્થિર થાય. આત્મસ્વરૂપ જાણ્યુ યદા, પ્રકટે સમકિત ખાસ; આત્મા જડ વ્હેંચણુ કરી, શુદ્ધતત્ત્વ લિ પાસ. એક ખરો હું આતમા, નિરાકાર ગુણવાન્; સ્વપર જ્ઞાતા ભેગી હુ, શિવસુખસિદ્ધ સમાન. આંખે જે દેખાય છે, તે નહિ ચેતન તત્ત્વ; પુદ્ગલ આંખે દેખીયે, તેમાં પણ દ્રવ્યત્વ. દ્ભવ્યાદિ સ્વરૂપની, નાની ચેતનરાય; પચદ્રવ્યથી ભિન્ન છે, શુદ્ધબુદ્ધ સિદ્ધરાય. અનતધર્મનું સ્થાન તે, આતમતત્ત્વ કહાય; દ્રવ્યગુણુપર્યાયવંત, નિત્યાનિત્ય જણાય. શાશ્વત સિદ્ધપદ યાગી હું, રત્નત્રયીના સ્વામ; જ્ઞાતા લેાકાલેાકને, નિરાગી નિષ્કાઔં.
પુદ્ગલ જડ સ્વભાવ છે, તેથી છુ હું ભિષ; પુદ્ગલરૂપી દ્રવ્ય છે, હું નહિં તેમાં લીન. લીન રહું જો પુદ્ગલે, તેની કરૂં જો શક ભવમાં ભટકું છું. સદા, પુદ્ગલના થઇ દાસ. પુદ્ગલ મારૂ માનીને, પુદ્ગલપર ક" પ્યાર; તા ઃ ભૂખ શિરામણ, પદ પામું નિર્ધાર,
For Private And Personal Use Only
૫
૧૦
11
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨.