________________
Shri Mahavir Jain Aradhana Kendra
108
X
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
આત્મતીર્થ અગડયું બહુ, કરા સુધારા તાસ; જે સુધરે સુયુ સહુ, ધરા એહ વિશ્વાસ. કરા સુધારે। આત્મનેા, સુધરે આત્મસમાજ; ઉપાધિ દૂરેટળે, સિધ્ધે વતિ કાજ અસિદ્ધિ નવનિધિ સહુ, પોલિક કહેવાય; આત્મસિદ્ધિ પ્રગટે યા, બુદ્ધિ શિવસુખ થાય. વકીલ માહનલાલભાઇ, સમજો એના સાર; સાર લહી શ્રદ્ઘા ગ્રહી, પામેા ભવજળ પાર
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
1',
વીર સંવત ૨૪૨૯ ભાદરવા વિદ ૬. વિ. સ. ૧૯૫૯
X
For Private And Personal Use Only
૧૩
( દૂહા )
ખમા ખમાવેશ જીવને, ક્રોધાદિક કરી ત્યાગ; સિદ્ધ સમા સહુ જીવ છે, નિર્મલ મહા સેાભાગ. ભટકત ભટકત પામિયા, મનુષ્ય જન્મ અવતાર; આ દેશ જીનરાજની, સામગ્રી સુખકારે. રાગદ્વેષ રહિત પ્રભુ, વીતરાગ ભગવાન; ઈંદ્રે પૂછત દેહ જસ, રૂપાતીત મહાન. ચારનિકાયી દેવતા, સમવસરણુ મનેાહાર; રચના અતિષે કરી, લેવા શિવપુર સાર સમવસરણ એસી પ્રભુ, ભવ્યજીવના કાજ; યેાજનગામિનિદેશના, દેતા સુણે સમાજ મઁવશે આ આતમા, બટકે વિશ્વ મઝાર; આત્મતત્ત્વને જાણતાં, પામે ભવજળ પાર,
૧૪
૧૫
માણસાથી લૂં—વિ તમારા લખવા મુજબ અમે। પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરી સજ્જ્વાને ખમાવતાં આપને ખમાવીએ છીએ. “મા પણ
ખમો.
૮૫૭
૩
४
પ્