________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ર તપદેશ.
ભાસે છે તે પણ શ્રદ્ધાદ્વારા સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થતાં થોપશમ વૃદ્ધિ પામે છે. દેવગુરૂધર્મતત્ત્વ સમજીને આ આમાં મેક્ષપ્રાપ્તિ અનુકુળ હેતુનું અવલંબન કરે તે દ્રવ્યભાવ ધર્મની પ્રાપ્તિ કરી તસ્કૂળ પામી શકે.
(દુહા) દ્રવ્ય ધર્મને ભાવ ધર્મ, લાકિક નિશ્ચય પાર; ઉપાદાનથી ધર્મ તેમ, શુદ્ધહૃદયમાં ધાર. શુભાશુભ બે ભેદ છે, ધર્મ કરે તસ ત્યાગ; અનેક વચને સ્થિર થઈ, શુદ્ધધર્મ ધર રાગ. સમજે નહિં શુદ્ધ ધર્મને, કરતો કાકડમાલ; બાહ્યધર્મ અવલંબતે, તસ ભવ અરહદમાલ. નહિં વનમાં ગિરિગહરે, દેશ વિદેશ ધર્મ; ધર્મતત્ત્વ છે આત્મમાં, સમજે વિરલો મમ. આશ્રવકારજ ધર્મ નહિ, માને તેહિ ગમાર; સંવર તત્વે સ્થિર જે, ધર્મતત્ત્વ તસ ધાર. નિંદા ચાડી રાગદ્વેષ, તેથી ધર્મ ન થાય; ત્યાગ કરે છે એહને, આતમધર્મ કહાય. બાહ્યાડંબર બહુ કર્યો, ચિત્ત ભટકે ચિહું ઓર; આપયોગે સ્થિર નહિ, આત્મધર્મને ચેર.
વ્યવહારનય અવલખીને, ધર્મે વર્તે છે; નિશ્ચય હૃદયે ધારત, પામે શિવસુખ ગેહ. એક પ્રહ એક પરિહરે, બેને નહિં વિશ્વાસ; અવલંબી તે એકને, ભટકે થઈ સહુ દાસ. એક રહે એક પરિહરે, બેની કરો સેવ; મુક્તિપદ તે પામશે, કમ નાશ તતખેવ. સૌ જાણું સૌ પરિહરે, સહુ પર ચિત્ત સમાન; નિષ્કામી યોગી બની, સ્વયં બને ભગવાન રૂપ રંગ જેને નહીં, નહિ શરીર સંસ્થાન; ચેતના લક્ષણ જેહનું, આપ તેહને દાન
For Private And Personal Use Only