________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૫૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સ્વભાવમાં રમતા હશે તેની માલમ પડશે, અને હું પરસ્વભાવમાં રમુજ્જુ તા તે હવે મારાથી કયારે દૂર થશે ? હુ જે જે સંસારી કામે કરૂ છું તે ઉલ્લાસથી કરૂ છું કે ઔદાસિનતાથી કરૂંછુ. આત્માનો સ્વભાવ નિશ્ચયનયથી શ્વેતાં પૈાલિક કાર્ય કરવાના નથી, પણ આત્માની અશુદ્ધ પરિણતિથી અનાદિકાળથી આત્મા સંસારી કામમાં અહંભાવ ધારણ કરે છે, અને તેથી ચાર ગતિમાં ભટકાય છે. સ’સારિક કામના કર્તા હું નથી, સસારિક પદાર્થોના ભક્તા હું નથી, હું અશરીરી છું, અવિનાશી છું, વ્યાથિંકનયની અપેક્ષાએ નિત્ય છું, સ્થિર છુ. સ્વસ્વભાવ રમણી છું, પરભાવ ત્યાગી છું, હુ એક છુ’, ગુણાની અપેક્ષાએ અનેક ધ્યું. નિગોદમાંથી હું નીકળ્યો છુ. મેાક્ષમાં જવુ એ મુખ્ય ઉદ્દેશ છે, નિરંજન નિરાકાર મારૂં સ્વરૂપ છે, ગુણ પર્યાયવાન છુ, વિકલ્પસ’કલ્પ રહિત મારા સ્વભાવ છે. મારાથી કાષ્ઠ વસ્તુ અનણી નથી. હું સર્વ પદાચેનેિ જ્ઞાતા છું, સ્વપર પ્રકાશી મારો સ્વભાવ છે, હું રાગી નથી, દૂધી નથી, મારા કેઇ મિત્ર નથી, મારો કોઇ શત્રુ નથી, હું કાઇ ભુરું કરવા સમ નથી. હું પોતે ધારૂં તા કર્મના નાશ કરી શકું. જ્યારે આવા મનુષ્ય જન્મ પામી આત્મહિત કાંઇ પણ ન થયું તો હવે કયારે થશે. રાત્રી દિવસ વહી જાય છે અને આયુષ્ય પ્રતિદિન ખૂટે છે, છા પોતે એમ નણે છે કે હુ તા સુખી છું, આનંદઘનજી મારાજ કહે છે કે:---
जिन जाने मोरी सफल घरीरी, माता पिता धन योवन माती गर्भ तणी वेदन विसरीरी, जीव०
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ સંસારી પદાર્થાના સમાગમથી પોતાની સફૂલ ઘડી માને છે પણ હું ચેતન ! તું શું ગર્ભની વેદના ભૂલી ગયા ? શું હવે તુ પાછેો માતાના પેટમાં ઉત્પન્ન થવાના નથી ? કે શું ? અને શુ તુમ વાને નથી ? જન્મ મરણ હજી કાંઇ છૂટયાં નથી. જન્મમરણનુ દુ:ખ પુનઃપુનઃ પ્રાપ્ત થતું નય છે. જન્મમરણનું ચક્ર દરેક વની સાથે અનાદિકાળથી લાગ્યુ છે. તેના ત્યાગ કરવા જેમ બને તેમ પ્રયત્ન કરવો. આપ સ્વભાવમાં રમણુતા કરવી. અને પરભાવને ત્યાગ કરવા એજ આત્મહિત છે. એન્જ.
( તા. ૧૮-૬-૧૯૦૩ )
X
For Private And Personal Use Only
×