________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૫૧
આત્માની જેમ મુકિત થાય તેમ પ્રયત્ન કરે. વખત ચાલ્યો જાય છે. પ્રમાદ વધતું જાય છે, પણ ચેતન સમજાતું નથી કે હજી ત્યારે ક્યાં સુધી આ શરીરમાં રહેવાનું છે ? જોતાજોતામાં આયુષ્ય ખૂટી જશે. આત્મા અંતે પશ્ચાત્તાપ કરશે. વારંવાર આવી ધર્મ સામગ્રી પામવી મુશ્કેલ છે. આ મનુષ્ય શરીર છોડ્યા પછી કેવું શરીર પ્રાપ્ત થશે; તે મનમાં જે. ખરા પરિણામથી વિચારવામાં આવે તે પછી આ સંસાર એક સ્મશાન થકી પણ ભુંડે દેખાશે. આ સંસારમાં સુખી થયો નથી ને થવાનો નથી આ સંસાર જેણે ત્યાગ કર્યો છે અને જે. મહાત્માઓ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા છે, તેઓ સંસારને પાર પામશે. શરીર મારું નથી, ઈદ્રિય, મન, લેસ્થા મારૂં નથી. શરીરથી હું ત્યારે છું. મારે સ્વભાવ જડે કરતાં ન્યા છે. હું ચેતન છું, અરૂપી છું, શાશ્વત છું, અસંગી છું, નિર્મલ છું, સ્વસ્વરૂપ ભેગી છું, પરભાવ ત્યાગી છું, હું શરીરને વ્યાપી રહ્યા છું, મારે ને શરીરને વસ્તુતઃ સંબંધ નથી. શરીર મારી વસ્તુ નથી તો વળી સ્ત્રી, પુત્ર, ધન, ઘર, હાટ, મારાં શી રીતે હોઈ શકે? દઢનિશ્ચયથી આત્મા તું હવે વિચાર કે ત્યારે શું કર્તવ્ય છે, શું ત્યાગ કરવા ગ્ય છે, આત્માના ગુણુપર્યાયનું આત્મા ચિંતવન કરે તે આત્મા પરમાત્મપદ પામી શકે. જિનેન્દ્રની વાણીરૂપ અમૃત જે ભવ્ય પીયે છે તે અજરામરપદ પામે તેમાં શી નવાઇ? જે ભવ્ય સમ્યગભાવથી આત્મભાવે રમશે, તે શિવસુખ પામશે. તમે પણ તે પદને પામે એજ આકાંક્ષા. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (તા. ૫-૭-૧૯૦૩)
+
મહેસાણાથી લે--વિત્ર કમરાજાના મુક્ટો અનાદિકાળથી આત્માને પાડે છે. એક આત્માને પડે છે એમ નહિ પણ અનેક આત્માને પડે છે, એ કર્મની પ્રકૃતિનો એવો સ્વભાવ છે કે પિતાને જે જે સ્વભાવ છે, તે પ્રકૃતિ બનાવ્યા કરે છે. એ પ્રકૃતિ જડરૂપ છે, પુદ્ગલ રૂપ છે, એના કરતાં આત્માની શક્તિ અનંતી છે. આત્મા વીર્ય ફેરવે તો કમને નાશ કરી શકે, પિતાને આત્મા કેવા સ્વભાવમાં વર્તે છે તે પોતાને માલૂમ પડે છે. હું ભાવમાં મું છું કે પરભામાં ? એમ પ્રશ્ન પૂછતાં ચેતન છે
For Private And Personal Use Only