________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
परभाव दारु पी करी, भूल्यो आतम भान; बाळ पुरुष के वृद्ध छु, भूल्यो तेनी सान. परभाव मदिरा घेनमां, आत्मस्वरूप विनाश; चतुर्गतिमां भटकतो, थझ्यो परनो दास. परपुद्गलना दास थइ, दुःख घणां जीव पाय;
परभाव मदिरा नासतां, शुद्धे शुद्धज थाय. આત્મા આત્મભાવે રમત છો, પરભાવે બાંધેલા લાખો ભવનાં ચીકણું કર્મોને પણ નાશ કરે છે, માટે જ કહ્યું છે કે શાની ઢાણાતો, જે વર્ષનો એ જ્ઞાની તે તેજ કહેવાય કે જે અંતરાત્મદશા પામવાને ઉદ્યમ કરે છે. અને બીજા પાસે તે ઉધમ કરાવે છે. એ અંતરાત્મપણું જે કે સદાકાળ હેતું નથી, તે પણ આભેપગે આત્મામાં વર્તતાં અંતરાત્મપણું ઉદ્દભવે છે. અને પાછું પરભાવે રમતાં અંતરાત્મપણાને નાશ કરે છે, અને બહિરાભપણું ઉત્પન્ન થાય છે. એમ બહિરાપણું અને અંતરાત્મપણું એક પછી એક એમ આખા દિવસમાં થયા કરે છે. બહિરાત્મભાવે હું રમું છું એટલું પણ જે પુરૂષો જાણે છે, અને પશ્ચાત્તાપ કરે છે તેને ધન્ય છે, બાકી બહિર ને અન્તર એ બે ભેદમાંથી હું કયા ભેદમાં છું, એની પણ જેને માલૂમ નથી તે છોને કેટલે સંસાર ભટકવું પડશે તે વિચારવાનું છે. ચેતન કોઈ વખત ચહું અને મન એ બે શબ્દના અર્થમાં ચઢે છે, પણ તેને રાહું મમ, એ બે શબ્દો પાછા આત્માને ઉપગમાં લાવી અહં મની પરાધિનતા પ્રાપ્ત કરવા દેતા નથી. જાણ્યા છતાં પણ જે સંસાર વૃદ્ધિનાં કારણે સેવાય તો તેમાં પિતાને દોષ સમજવો. બાકી પુણાગે કરી જીવ સહેતુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવ જાણે છે કે હું મુકિત મેળવું, કમરને નાશ કરું પણ એકલી ઇરછા માત્રથી શું થવાનું? પુરૂષાને આશ્રય કરીએ તે ઈક્તિ ફળ પામી શકીએ.
વીતરાગનાં વચને વીતરાગભાવ પ્રાપ્ત કરવા માટે છે. માટે હે ચેતન! તું જે સંસાર અસાર જાણતો હોય, તે હવે કર્મને નાશ કરવા ઉધમ કર ! ! ! આવ્યવભાવ ત્યાગ કર ! !! વીતરાગની આજ્ઞા વ્યવહારનિશ્ચયરૂપ ધારણ કર ! ! ! વીતરાગવચન વિરૂદ્ધ શ્રદ્ધા ન કરીશ નહિ. વીતરાગવચન વિરૂદ્ધ કથન પણ કરીશ નહિ. વીતરાગમાર્ગ સત્ય છે, જે જે ભવ્ય તર્યા છે, તરે છે ને તરશે
For Private And Personal Use Only