SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. રેગ શોગ વિયોગ કલેશ, માયા મમતા ત્યાગ; કરતાં શિવસુખ સંપજે, જાગ જાગ મન જાગ. આતમ ઉપયોગી સદા, જાગંતા જગ જાણ; જાગંતા પણ ઉંધતા, ભવાભિનંદિ વખાણું. સંસારે સુખ ભાસ્યું જ્યાં, ત્યાં શિવસુખ શું ? થાય, સંસારે દુખ ભાસતાં, આતમ ગુણ પ્રગટાય. સાધક શિવપદ વાણીએ, પ્રગટી આતમમાંહિ; વકીલ મેહનલાલભાઈ, સમજે અનુભવ પાઈ. અમદમ સંવેગે કરી, વ્યાપ્યું જ મન હોય; ક્રોધાદિક અરિનું તિહાં, જેર ન ચાલે કેય. ભોપાધિથી કર્મ છે, વૈરાગ્ય તસ નાશ; સમજ સમજ ભવિ પ્રાણિયા, કર શિવસુખની આશ. ત્રણ્ય ભુવનના ભાવ સહુ, આપસ્વરૂપે સત્ય; પરસ્વરૂપે અસત્ય છે, એ જીનવાણું તથ. આત્મસ્વરૂપે સત્ય તું, પુલભાવે અલિક; તો યુગલની સેવન કરવાથી શું ? ઠીક. પુગલ સેવન ભક્ષણ, મમતા તેની જ્યાંહી; તે બહિરાતમ છવડા, પામે નહિં સુખ ક્યાંહિ. સે સેવે આતમા, ત્યાગ કરે પર આશ; સાર સાર એ આતમા, પૂણુનન્દ વિલાસ. ઘોર અંધારૂં કર્મનું, વ્યાપ્યું કરે કેણુ હાય; જીન વચનામૃત દીપ ત્યાં, હાય કરે સુખદાય. અલ્પમતિથી આત્મતત્ત્વ, ચહ્યું કહો કિમ જાય: પણ સદ્ગુરૂ અવલંબને, શુદ્ધસ્વરૂપ પ્રહાય. વાણી અગર તરવની, જેણે કરી પ્રતીત; આતમ ધ્યાને તે ભવિ, હવે વચનાતીત. કહ્યા આતમા, પરમાતમપદ હેત; કપાધિત્યાગથી, શિવપદ સહજે હેત. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy