________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪૫
છે. સમજે છે તેને ધન્ય છે. અને વળી તે પ્રમાણે આદરે છે તેને મારે નમસ્કાર થાઓ.
(દૂહા ) ધર્મલાભ એ શબ્દને, મમ પિછાણે હ; સ્યાદાદવાદી તે હુવે, પામે શિવસુખ ગેહ. અનન્તશક્તિતણે ધણી, આતમરાય વખાણું; નાનાદિક ગુણધારી તે, ધમાં તેહિ જ જાણ. અનન્તગુણ તે ધર્મ છે, તે જ ધર્મ શુદ્ધ જાણું; પ્રાપ્તિ તેહની જે હવે, તે લહિયે સુખસ્થાન. શ્રાવક ધર્મ અને વળી, શ્રમણ ધર્મ દો ભેદ, વ્યવહારધર્મ વખાણિયે, લહીએ ગુણ નિર્વેદ સો સોની મતિકલ્પના, જગમાં જુદી જણાય; આમ ધર્મ દૂર રહ્યા, ભ્રમથી ભવ ભટકાય. કર્મ વિચિત્ર ગ્રહી અહો, કરતે જીવ અધર્મ; દૃષ્ટિવિપર્યય યોગથી, અધમ માને ધર્મ. સર્વ પ્રપંચ એ કર્મથી, તેથી ત્યારે થાય; શુદ્ધસ્વરૂપ સમજ્યા પછી, કર્મ કલંક વિલાય. થાય ઉપાધિ દૂર ત્યાં, બીજાનું શું કામ? બીજાનું જ્યાં કામ ત્યાં, શાનિતતણું શું ? નામ. શાન્તિતણું જ્યાં ધામ ત્યાં, અવિચળ સુખવિશ્રામ; અવિચલ સુખને ભેગી છે, ચેતન પ્રભુ નિષ્કામ. સર્વ શાસ્ત્રને સાર એ, કરો કમ વિનાશ; આતમ ઉપાદેયતા, સમજો ભવિ મન ખાસ શત્રુ મિત્રસમ ભાવ જ્યાં, સમ તૃણમણિ જસ મન; સમમુક્તિ સંસાર જસ, તે જનને ધન્ય ધન્યતે જનને ધન્ય ધન્યવાદ આપું છું નિશદિન; શિવ સુખ પ્રાપ્તિ મન ધરી, હવે આતમલીન.
For Private And Personal Use Only