________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૨
પત્ર સદુપદેશ.
સારૂ થઇ જશે. નિરંતર ધર્માભ્યાસથી મન પવિત્ર થતાં અસંખ્યાતપ્રદેશ આત્માપણુ નિર્મળ થાય છે. સાસ્ત્રાનુ પુનઃ પુનઃ અવલોકન, સ્મરણ, મનની એકાગ્રતા કરે છે. અને મનમાં ઉદ્ભવ પામતા વિકલ્પસ’ક૫ની શ્રેણિયેાના નાશ કરે છે. આત્મતત્ત્પત્તિશાસ્ત્રોથી આધિव्याधि उपाधि दूर थाय छे. तमने पण मंगलमयपरमात्मा मांगल्यपद आपो. तथास्तु इति श्री शान्ति शान्ति शान्तिः
( તા. ૧૧-૪-૩ )
X
*
*
www.kobatirth.org
X
X
વસેાથી લી.ત્રિ અહિંથી આવતી કાલે સવારના પહેારમાં સંધ સહિત સાચાદેવે જાત્રા કરવા જવા વિચાર છે, અને ત્યાંથી વિહાર કરી નાયકા, નવાગામ, બારેજા, કાશીદ્રા થઇ સાણુંદ જવા વિચાર છે. ત્યાંથી ભાયણી થઇ મહેસાણે જવા વિચાર છે. સાચેામિત્ર પુસ્તક
વાંચ્યું. વૈરાગ્યવંતો આત્મસાધન करवा चूकता नथी. समये समये आयुष्य खूटी जाय छे. भव्यो चेते छे. अभव्यो भूले छे. गयो वखत पाछो आवनार नथी. हुं कोण ? मारुं कोण ? क्यांथा आव्यो ? क्यां जईश ? ए वाक्योनो मर्म शिवशर्म आपशे.
સ. ૧૯૫૮ ફાલ્ગુન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
X
For Private And Personal Use Only
X
ભાયણીથી લી૰—વિ અત્ર દ્રવ્યશાન્તિ, ભાવશાન્તિકારભૂત વર્તે છે તેમ તમને પણ વર્તા. એ ભાવશાન્તિ પામ્યા જીવ અનાદિઅનન્તમે ભાંગે છે. તેમ ભાવશાન્તિપદ પામ્યા જીવ આઅિન તમે ભાંગે પણ છે. શાન્તિ એ કાઇ આંખે દેખાતી નથી. પણ જ્ઞાનારા ભાસે છે. દ્રવ્યશાન્તિ ને ભાવશાન્તિ એ અન્ને સાથે સદા રહી શકે નહિ, કારણ કે દ્રવ્યશાન્તિ કાઁજનિત છે, અને ભાવશાન્તિ એ આત્મિકગુણુ છે. ભાવથકી દ્રવ્ય